આ બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના પર્યાવરણ વિષયના પુસ્તકનો એક ફકરો છે. તમે જોઈ શકો છો કે આમાં દર્શાવેલી માહિતી કેટલા વર્ષ જૂની છે. 1981-1990 વચ્ચે તૈયાર થયેલ માહિતી શું આ સમયમાં કામમાં લાગશે ? જોબ સાથે પાર્ટ ટાઈમ અભ્યાસ કરતા વિદ્યાર્થીના ઉચ્ચ અભ્યાસના સપનાનું શું? (1/2)
દુકાનદારને ખબર નથી કે ગ્રાહક ફિક્સ પે પર છે. પેટ્રોલ પંપને ખબર નથી કે કર્મચારી પાંચ વર્ષથી એ જ પગાર લે છે. શાકભાજીવાળો પણ જૂના ભાવે માલ આપતો નથી. તો સરકાર જ કેમ માને છે કે પાંચ વર્ષ સુધી જૂનો પગાર પૂરતો છે? #GenZ_Against_Fixpay_Gujarat@CMOGuj@KanuDesai180@PMOIndia@Jamawat3
Constitution Says:
Equal Pay for Equal Work.
ગુજરાત સરકાર કરે છે:
Equal Work… Half Pay (Fix Pay)
આ બંધારણનું ઉલ્લંઘન છે
કે “ગુજરાત મોડેલ”?
તમે નક્કી કરો.✊
#fixpay#GujaratYouth#GujaratNews
શાકભાજીના ભાવ દર અઠવાડિયે અપડેટ થાય છે… 🥦
પેટ્રોલના ભાવ વારંવાર બદલાય છે… ⛽
ઘરભાડું દર વર્ષે વધે છે… 🏠
પણ સાહેબ, ફક્ત ફિક્સ પે કર્મચારીના પગારનું જ સોફ્ટવેર વર્ષોથી અટકી ગયું છે!
સ્ક્રીન પર એક જ મેસેજ આવે છે…
'NO UPDATE AVAILABLE' 😂💔
#GenZ_Against_Fixpay_Gujarat