#ગુજરાતના યુવાનો સરકારી નોકરી મેળવવા માટે વર્ષોની મહેનત, અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થાય છે. નોકરી મળ્યા પછી પણ વર્ષો સુધી ફિક્સ પગારના નામે અન્યાય સહન કરવો પડે એ ક્યાંનો ન્યાય?
શું સરકારી કર્મચારીને સન્માનથી જીવન જીવવાનો અધિકાર નથી?
નેતાઓ બદલાય છે, નીતિઓ બદલાય છે, પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓની પરિસ્થિતિ ક્યારે બદલાશે?
એમની માંગ કોઈ ઉપકારની નથી,એમના હક અને ન્યાયની છે
#GenZ_Against_Fixpay_Gujarat
@CMOGuj@sanghaviharsh
સરકાર કહે છે — “કર્મચારી રાજ્યની શક્તિ છે.”
તો પછી પ્રશ્ન એટલો જ છે:
રાજ્યની શક્તિ ગણાતા કર્મચારીને વર્ષો સુધી Fix Pay પર રાખવું કેટલું યોગ્ય છે? સમાન કામ માટે યોગ્ય વેતન અને સમાન ન્યાયની અપેક્ષા રાખવી ખોટી નથી.@CMOGuj@Bhupendrapbjp#FixPay#Remove_Fixpay_in_gujarat