ગુજરાત રાજ્યના કર્મચારીઓ વર્ષોથી ફિક્સ પે નીતિ નાબૂદ કરવા માંગ કરી રહ્યા છે.જો ગુજરાત સરકારનું નિગમ ફિક્સના ૩ વર્ષ કરી શકે તો ગુજરાત સરકાર પણ ફિક્સ પેમા વર્ષ નો ઘટાડો કરી કર્મચારીઓને રાહત આપે તેવી નમ્ર વિનંતી🙏
@chetan_pagi@CMOGuj@sanghaviharsh@dave_janak@Jamawat3@YAJadeja
સત્યમેવ જયતે
ગુજરાતના ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ મજબૂત રીતે લડાઈ લડતા જેલમાં ગયેલા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર સહિત સૌ ક્રાંતિકારી સાથીઓના જામીન આજે મંજૂર થઈ ગયા છે.
ભાજપે અનેક પ્રયત્નો કર્યા કે આમ આદમી પાર્ટીના નેતાઓને જામીન ના મળે પરંતુ આખરે સત્યની જીત થઈ.
હવે ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ સુપ્રીમ કોર્ટ ના ચૂકાદાની રાહ જોઇને બેઠા છે.૧૪ વર્ષ થઈ ગયા પરંતુ હજી સુધી ચુકાદો આવ્યો નથી.આથી સરકારને નમ્ર અરજ છે કે જલ્દી નિર્ણય લે જેથી કર્મચારીઓને લાચારી ભોગવવી ના પડે🙏#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat#શોષણમુક્તગુજરાત