ભૂતકાળમાં આવું થતું એવુ સાંભળ્યું હતું કે બીજી સરકાર હતી ત્યારે EVM ગાયબ થતાં અને ચૂંટણી જીતી જતા પણ આ દ્રશ્ય ( આ 1 નહીં આવા અનેક ) જોઈને થાય કે જો ચૂંટણી જ ના થાય અથવા ના કરવી હોય તો અનુચ્છેદ 243 (i) ને બંધારણમા શા માટે....!!
બંધારણ કયા..? #democracy ?
@ECISVEEP@dmpatel1961
મહેનતની સફળતાની નિશાની છે.
યાદ રાખજો...
તૈયારીમાં આવતા આવા ઉતાર-ચઢાવથી ડરવાની જરૂર નથી,
બસ તમારી મહેનત પર વિશ્વાસ રાખીને આગળ વધતા રહો.
જે રાત્રે સપનામાં પણ વાંચેલું યાદ આવે, સમજી લેવું કે મંજિલ દૂર નથી
📈 તૈયારીના ઉતાર-ચઢાવ 📚
સ્પર્ધાત્મક પરીક્ષાની આ સફરમાં દરેક વિદ્યાર્થીના જીવનમાં ત્રણ તબક્કા વારંવાર આવતા હોય છે:
1. **શૂન્યતાનો અહેસાસ:* અઠવાડિયામાં એક દિવસ એવો જરૂર આવશે જ્યારે તમને લાગશે કે, "મેં આટલું બધું વાંચ્યું છતાં મને કઈ જ યાદ નથી,
જાણે હું બધું ભૂલી રહ્યો છું."
3. રાત્રિનું પુનરાવર્તન:
જ્યારે તમે રાત્રે સુવા જાવ અને આંખ બંધ કરતા જ વાંચેલું આપોઆપ યાદ આવવા લાગે,
તો સમજજો કે તમે સાચા રસ્તે છો. સુતી વખતે આપણું શરીર રિલેક્સ હોય છે,
ત્યારે સબકોન્શિયસ માઈન્ડ (અર્ધજાગ્રત મન) સૌથી વધુ સક્રિય હોય છે આ યાદ આવવાની આદત એ તમારી મહેનતની
ગભરાશો નહીં, આ એક સામાન્ય પ્રક્રિયા છે, તમારું મગજ માહિતીને વ્યવસ્થિત કરી રહ્યું હોય છે.
2. **આત્મવિશ્વાસનો ઉદય:*
વળી એક દિવસ એવો પણ આવશે જ્યારે તમને લાગશે કે, "મને ઘણું બધું આવડે છે અને હું હજુ નવું શીખવા માટે તૈયાર છું!" આ પોઝિટિવિટી જ તમને તમારી મંઝિલ સુધી પહોંચાડશે.
🙏🏻👮🏻પોલીસ પ્રશાસનતંત્રનો ખૂબ ખૂબ આભાર કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમે આટલી તકેદારી લો છો. પત્ર વાંચીને આનંદ થયો કે અમારી '#સુરક્ષા' માટે આટલો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે! 👮♂️🙏
પણ સાહેબ..
🧑🏻🏫અમે ઉમેદવારો છીએ, આતંકવાદી નથી. 🚫
📝અમારા હાથમાં આવેદનપત્ર છે, કોઈ આઇટમ બોમ્બ કે અણુબોમ્બ નથી. 💣
📌અમે ન્યાય માંગવા આવીએ છીએ, અરાજકતા ફેલાવવા નહીં.🛑
🙏🏻હા, અમે બેરોજગાર જરૂર છીએ, પણ '#શિક્ષિત' છીએ. 📚
અમે માત્ર અમારી વેદનાને વાચા આપવા માંગીએ છીએ.પરીક્ષાની પદ્ધતિ(ઓફલાઇન) માટે અમારે રસ્તા પર ઉતરવું પડે અમને પણ ન ગમે.
🙏🏻તંત્રને નમ્ર વિનંતી કે જેટલી તકેદારી તમે બંદોબસ્તમાં રાખો છો, તેટલી જ તકેદારી જો પરીક્ષાઓ #ઓફલાઇન અને સમયસર લેવામાં આવે તે વાતની પણ રાખવામાં આવે, તો કદાચ અમારે આ આવેદનપત્રો આપવાની જરૂર જ ન પડે!
અને હા,
આ પત્ર સાબિત કરે છે કે અમે CCE પરીક્ષા ઓફલાઇન બાબતે જે મુહિમ ઉપાડી છે, તેની સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. જ્યારે પોલીસ તંત્ર આ રીતે લેખિતમાં બંદોબસ્તના આદેશ આપે, ત્યારે તેનો અર્થ એ છે કે અમારો અવાજ સત્તાધીશો સુધી પહોંચી ગયો છે.પોલીસ વિભાગ જ્યારે પણ કોઈ સંગઠન કે વ્યક્તિ દ્વારા મોટા પાયે આવેદનપત્ર કે આંદોલનની જાહેરાત થાય, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારના પત્રો (Circulars) બહાર પાડે છે. આ પત્રમાં ઉમેદવારોને નુકસાન પહોંચાડવાની વાત નથી, પરંતુ 'કોઈ અનિચ્છનીય બનાવ ન બને' તે માટે તકેદારી રાખવાની સૂચના છે.અમારી પ્રવૃત્તિઓ પર ગુપ્તચર વિભાગ અને પોલીસની નજર છે તે પણ સાબિત થાય છે. અમે પણ સુનિશ્ચિત કરીએ છીએ કે "શિક્ષિત યુવાન હિંસામાં નહીં પણ પોતાના હકમાં માને છે." ગુજરાતના લાખો શિક્ષિત ઉમેદવારોની માગણી બહુ સ્પષ્ટ અને ન્યાયી છે, ભુતકાળના #નોર્મલાઇજેશન ના કડવા અનુભવો ને કારણે #CBRT કોઈપણ સંજોગે મંજૂર નહીં, પરીક્ષા ઓફલાઇન જ લેવામાં આવે તે જ ગુજરાતના દરેક ઉમેદવારની માંગણી છે.
👆🏻લોકશાહીમાં 'લોકમત' સર્વોપરી હોય છે, અને અહીં તો 'યુવામત' સ્પષ્ટ છે.
✍🏻યુવા અધિકાર ન્યાય ચળવળ ✊
શિક્ષિત બેરોજગાર: આતંકવાદી નહીં, પણ આશાવાદી! 🙏🏻
#CCE_Offline #JusticeForStudents #GujaratYouth #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ
@Bhupendrapbjp@CMOGuj@GujaratPolice@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
‼️FIX PAY‼️
ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે, "Fix pay 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવો જોઈએ."
ગુજરાત હાઈકૉર્ટના ચુકાદા પ્રમાણે આ પોલિસી બંધારણના
અનુચ્છેદ 13 : રાજ્યને એવા કાયદા બનાવવાથી પ્રતિબંધિત કરે છે જે મૂળભૂત અધિકારોને છીનવી લે છે અથવા ઘટાડે છે. આવો કોઈપણ કાયદો રદબાતલ છે.
14:કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ,
16:ભેદભાવ પર પ્રતિબંધ,
23: શોષણ સામેનો અધિકાર (forced labour as well),
અને Bonded Labour system(abolition) act, 1976 નું ઉલ્લંઘન કરે છે.
હવે જે પોલિસી ૩-૩ મૂળભૂત અધિકારો અને એક અધિનિયમનું ઉલ્લંઘન કરતી હોય, તેવી પોલિસી એક દિવસ માટે પણ કેમ હોવી જોઈએ???
હવે ચૂંટણી આવી જશે એટલે હમણાં કોઈ જ CCE ની પરીક્ષા ની તારીખ આવે એવી આશા નથિ..
અને નો આપવાનું કારણ પણ ઓનલાઇન લેવાનું હોય અત્યારે જાહેર કરે તો માહોલ બગડે.
એટલે હવે ચૂંટણી પછી જ આશા રાખવી.
મોસ્ટ ઓફ લોકો ઓનલાઇન નુ કહે છે એટલે સાચું પણ હોય શકે #CCE