ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#GujaratModel#Remove_Fixpay_in_gujarat#fixpay
@Yuvi_1212 સરકારને અતિ નમ્ર અરજ કે ફિક્સ પે રદ ના કરો તો કઈ નહીં પણ એક બાબત જરૂરથી વિચાર કરજો:
વતનમાં કે વતનની નજીક ફિક્સ પે ના કર્મચારી અને ગાંધીનગર,અમદાવાદ જેવા મહાનગરમાં રહેતા કર્મચારીઓમા ઘણો ફેર હોય છે એટલે જો થઈ શકે તો FIX PE માં HRA ની હાલ પૂરતી જોગવાઈ કરવામાં આવે તેવી વિનંતી @CMOGuj
ભારતભરમાંથી ફક્ત ગુજરાતમાં જ ૫ વર્ષનો સૌથી લાંબો ફિક્સ પગારનો સમયગાળો છે અને આ શોષણ સામે ન્યાય મેળવવા પણ ૧૪ વર્ષથી કેસ નામદાર સુપ્રીમ કોર્ટમાં પડતર છે,
લાખો ફિક્સ પગાર કર્મચારીઓ વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારને નમ્ર અપીલ છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતો આ કેસ પરત ખેંચી કર્મચારીઓના હિતમાં સકારાત્મક નિર્ણય લઈ હજારો પરિવારોને ગુજરાતમાં ચાલતી આ શોષણકારી નીતિ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની અમલવારી કરે કારણકે સમયસર મળેલો ન્યાય જ સાચો ન્યાય છે.
#FixedPay #GujaratEmployees #JusticeDelayedJusticeDenied #GujaratGovernment
#Remove_Fix_Pay
@Bhupendrapbjp@sanghaviharsh
અભીજીત દીપકે અને સોનમ વાંગચુક ને તો ચાઈના કે અમેરીકા ફંડ કરતું હશે એ તપાસ નો વિષય છે
આ તો તમારા ખેડૂત અને ગરીબ
મતદારો એ ૩૧ વર્ષ થી સતત
આખા આખા ગામ તાલુકા અને જીલ્લા ઓ માં ભાજપ ને
સંસદમાં ,
લોકસભા,
જીલ્લા પંચાયતમાં અને
તાલુકાપંચાયત માં ૯૦% ભાજપ તરફી મતદાન કર્યું છે
આ ને શા માટે હેરાન કરો છો
આ પણ ટેરર ફંડીગ થી ચાલી રહ્યું છે
શરમ કરો શરમ ખેડૂત,મજૂર,પશુપાલકો ,આદિવાસીઓ અને નાના દુકાનદારો તમામ તમારો વિરોધ કરી રહ્યા છે
#Vijaysinh_Rajput
#Ahmedabad ની LD એન્જીનિયરીંગ કોલેજ વિવાદમાં.
પાંચ મિનિટ મોડી આન્સરશીટ આપવાનો દંડ બે લાફા?
જો શિક્ષક જ કાયદો હાથમાં લે, તો વિદ્યાર્થીઓને શિસ્તનો પાઠ કોણ ભણાવશે?
સમગ્ર ઘટનના CCTV સામે આવ્યા.
ફરિયાદ થઈ ગઈ. હવે કાર્યવાહી ક્યારે?
#LDEngineeringCollege | #Professor | #ViralCCTV
@BJP4Gujarat કામ કરો રિલુ બનાવે મેર નહીં આવે.
અને 18 વર્ષથી નીચેના ના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પ્રતિબંધો મૂકો એટલે વિરોધ ઓછો થઈ જશે અને આપડે કામ કરવા માંડો એટલે પૂરું.