મોંઘવારી દર વર્ષે વધે છે પણ ગુજરાતમાં મોંઘવારી અમુક ચોક્કસ વર્ગને જ નડે છે જેમકે નેતાઓ,મંત્રીઓ અને ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓને કારણકે તે બધાને મોંઘવારી ભથ્થું મળે છે જ્યારે ફિક્સ પગારના કર્મચારીઓને ૫ વર્ષ સુધી કોઈ પણ મોંઘવારી નડતી નથી 🤐🤫🫣
છે ને બાકી વિચારવા જેવી બાબત.🧐
ગુજરાત સરકાર ફિક્સ પગારના કર્મચારીઓને એટલા પણ એકલા કે નબળા ન સમજે. અહીં દરેક એક કર્મચારીમાં એટલી તાકાત છે કે તે એકલો 1,000 મત સરકારના વિરોધમાં કરાવી શકે છે.
**ફિક્સ પગાર કર્મચારીઓની તાકાતને ઓછી ન આંકો. હવે ફિક્સ પગાર પ્રથા બંધ કરો અને કર્મચારીઓને ન્યાય આપો!**
ગુજરાત સરકારને વિનંતી છેકે હવે ફિક્સ પગાર કર્મચારીઓની વ્યથા સમજો
વર્ષો સુધી મોંઘવારી અને પરિવારની જવાબદારીઓ વચ્ચે ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓ સાથે અન્યાય બંધકરો
ફિક્સ પગાર નીતિ દૂર કરો સમાન કામ માટે સમાન વેતન આપો અને કર્મચારીઓને તેમનો હક આપો
#GenZ_Against_Fixpay_Gujarat