There can't be a discrimination between CBSE and state board students in this pandemic situation. We all are the same students of the same Nation, so we should also get the same directions. I hope you all care for our health.
#canclegujaratboardexam#JUSTICEFORGUJARATSTUDENT
#Allpasspolicy#JusticeForStudents@vijayrupanibjp@DiwalipuraYouth
માનનીય મુખ્યમંત્રીશ્રી સાહેબ ,
સર 12th ના વિદ્યાર્થી ના હિત માં જ નિર્ણય લેશો.સર તમે 12th exam માં માસ-પ્રમોશન આપો અથવા પછી કોઈ નાની એવી Mcq ની પરીક્ષા લઇ ને વિદ્યાર્થી ને પાસ કરવા નો નિર્ણય આપો..
માતૃભૂમિનો સાદ સાંભળી કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાએ સરાહનીય પ્રોજેક્ટ શરુ કર્યો હતો. @Kpsna-usa Samaj ભારત માટે ઓક્સિજન અને અન્ય સામગ્રી માટે તેમના સભ્યશ્રીઓએ 6,25 લાખ ડોલર એકઠા કરી નાના સેન્ટર માટે રાહત પહોંચાડવા માંડી.આવા નામી-અનામી દાતાઓને કોટી-ક���ટી ધન્યવાદ છે :સઁજય કોરડિયા