About three months ago, I had an AC unit from the company Havells Lloyd installed at my home. Within just three months, the AC has broken down. Despite the product being under warranty, the company representatives are not providing a satisfactory response. @MyLloydIndia

તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમા��� રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh @CMOGuj @revenuegujarat
#RevenueEmployees #Gujarat
હવે વૃક્ષારોપણ માટે રોપા મેળવવા બન્યું વધુ સરળ! 🌱
વન વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા માટે ટેક્નોલોજી આધારિત જનઉપયોગી ડિજિટલ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
📞 માત્ર 8320002000 નંબર પર કૉલ કરો અને તમારા વિસ્તારની વન વિભાગની નર્સરીઓની સંપૂર્ણ માહિતી તરત જ મેળવો.
📲 અથવા આ જ નંબર પર "Hi" લખીને WhatsApp મેસેજ મોકલો અને નજીકની નર્સરીઓની વિગતો તમારા મોબાઈલમાં પ્રાપ્ત કરો.
એક ક્લિકની સરળતા સાથે નર્સરીની માહિતી મેળવો, રોપા મેળવો અને વૃક્ષારોપણના જનઆંદોલનમાં સહભાગી બની હરિયાળા ગુજરાતના નિર્માણમાં યોગદાન આપો. 🌳