હું તો વગર પગારે #નિષ્કામ_સેવા
૩૬૫ દિવસ રોજનાં ૧૦ કલાક
કામ કરું છું.!
તેમ છતાં મારી ઓફિસમાં પણ મેં
એક વાક્ય લખીને રાખ્યું છે.!
🌹❤️🌹
"चाहे पुरा देश भ्रष्टाचारी क्यों न हो"
"लेकिन, मूझे और आपको,
ईमानदारी से जिने से कौन रोकता है.!"
@PMOIndia@narendramodi@CMOGuj@vimal_kagathara
Delighted to meet Mr. Matthew Godlewski, Vice President – International Government Affairs, Ford India Pvt. Ltd. Exchanged views on strengthening collaboration and exploring opportunities that contribute to India’s growth and innovation ecosystem.
રાષ્ટ્રીય ધ્વજ અંગીકરણ દિવસની સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.
આપણો ત્રિરંગો માત્ર એક ધ્વજ નથી, પરંતુ કરોડો ભારતીયોની આસ્થા, અસ્મિતા અને રાષ્ટ્રભક્તિનું જીવંત પ્રતીક છે. કેસરી, સફેદ અને લીલો રંગ દેશના શૌર્ય, શાંતિ અને સમૃદ્ધિની ગાથા કહી સૌને એકતાના સૂત્રમાં બાંધી રાખે છે.
આજે આ ઐતિહાસિક દિવસે આપણું ગૌરવ એવો ત્રિરંગો વિશ્વફલક પર સદા સર્વોચ્ચ સ્થાને લહેરાતો રહે અને અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સંગઠિત થઈને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે અવિરત પુરુષાર્થ કરતા રહીએ એ જ અભ્યર્થના.
જય હિંદ
महाराष्ट्र के ऊर्जावान, लोकप्रिय मुख्यमंत्री श्री @Dev_Fadnavis जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।
आपका जीवन सदैव सफलता, ऊर्जा और राष्ट्र कल्याण के संकल्पों से परिपूर्ण रहे। ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु जीवन की कामना करता हूँ।
वाढदिवसाच्या खूप खूप शुभेच्छा! 💐
महाराष्ट्र के मुख्यमंत्री श्री @Dev_Fadnavis जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।
मोदी जी के मार्गदर्शन में आप महाराष्ट्र में जनकल्याण और सुशासन को निरंतर बढ़ावा दे रहे हैं। ईश्वर से आपके उत्तम स्वास्थ्य और दीर्घायु की कामना करता हूँ।
महाराष्ट्राचे मुख्यमंत्री श्री. देवेंद्र फडणवीस जी यांना वाढदिवसाच्या मनःपूर्वक शुभेच्छा.
पंतप्रधान नरेंद्र मोदी यांच्या मार्गदर्शनाखाली आपण महाराष्ट्रात जनकल्याण आणि सुशासनाला सातत्याने चालना देत आहात. ईश्वरचरणी आपल्या उत्तम आरोग्यासाठी, दीर्घायुष्यासाठी आणि निरंतर यशासाठी प्रार्थना करतो.
Remembering Shri Ajit Pawar Ji on his birth anniversary. His service to society and contribution to Maharashtra’s development were noteworthy. He was widely respected by all sections of society. The NDA Government in the state is working tirelessly to realise his vision.
Greetings to Maharashtra CM Shri Devendra Fadnavis Ji on his birthday. Under his leadership, Maharashtra is scaling new heights of growth across diverse sectors. I pray for his long and healthy life.
@Dev_Fadnavis
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહએ આજે જેનું ઇ-લોકાર્પણ કર્યું, તેવા ગાંધીનગર જિલ્લાના વિકાસની ધરી બનનાર અલુવા-સાદરા મેજર બ્રિજની મુલાકાત લીધી.
સાબરમતી નદી પર આશરે ₹89 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ 400 મીટર લાંબો હાઈ લેવલ બ્રિજ પેથાપુર-મહુડી રોડથી ચીલોડા-હિંમતનગર નેશનલ હાઈવેને જોડે છે, જેનાથી ગાંધીનગર અને માણસાથી પ્રાંતિજ તરફ જતાં 20 કિમીનું અંતર ઘટશે અને ટ્રાફિકનું ભારણ હળવું થશે.
વિજાપુર, માણસા, અલુવા, સાદરા અને પિંઢારડા સહિતના ગ્રામ્ય વિસ્તારોની 1 લાખથી વધુ વસ્તીને આ બ્રિજ સુદૃઢ કનેક્ટિવિટીનો લાભ આપશે.
આ પ્રોજેક્ટથી સાદરા ખાતેની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને પ્રસિદ્ધ જક્ષણી માતાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે અવરજવર સુગમ બનશે, તેમજ સ્થાનિક ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનો ઝડપથી અમદાવાદ-ગાંધીનગર માર્કેટ પહોંચાડી શકશે, જેથી સમગ્ર ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ મળશે.
@AmitShah
માણસાના રાણીયાપુરા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે લોકાર્પણ પામેલ નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું.
સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર પ્રસંગો માટે સ્થાનિક નાગરિકોને આ સુવિધાજનક ભવનના માધ્યમથી એક શ્રેષ્ઠ સ્થળ પ્રાપ્ત થયું છે.
@AmitShah
માણસા તાલુકાના બાપુપુરા ખાતે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર પદ્મશ્રી રઘુવીર ચૌધરીજીના સન્માનમાં નિર્મિત સંસ્કાર ભવન અને પુસ્તકાલયની મુલાકાત લીધી.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે આ સુવિધાઓનું લોકાર્પણ કર્યું છે. આ ભવન એક અગ્રણી વિચારશીલ સાહિત્યકારના સર્જનને પોંખીને ગ્રામીણ વિસ્તારની નવી પેઢીને વાંચન તરફ અભિમુખ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
માણસા તાલુકાના ચરાડા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે આજે જેનું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું, તે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી.
આ અદ્યતન કેન્દ્રમાં ડાયાલિસિસ, સોનોગ્રાફી રૂમ, ઓપરેશન થિયેટર, સ્પેશિયલ વોર્ડ અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જે ચરાડા અને આસપાસની 15,000 થી વધુ જનમેદનીને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ આપશે.
@AmitShah
ગાંધીનગર અને સાબરકાંઠાને મળી વિકાસની સોગાત..
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના સક્ષમ અને દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોનો સર્વાંગી વિકાસ વેગવંતો બન્યો છે.
માનનીય શ્રી અમિતભાઈ દ્વારા આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પામેલા વિકાસના પ્રોજેક્ટ્સ અંતર્ગત માળખાકીય સુવિધાઓ, શ્રેષ્ઠ રોડ કનેક્ટિવિટી, જળસંચય અને આરોગ્ય ક્ષેત્રના કાર્યો સ્થાનિક નાગરિકો, ખેડૂતો, પ્રવાસીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને કલ્યાણકારી સાબિત થશે.
છેવાડાના ગામડાંઓ સુધી મજબૂત રોડ-બ્રિજનું નેટવર્ક ઊભું કરીને ટ્રાફિકનું ભારણ હળવું કરવા, વિવિધ વિસ્તારો વચ્ચેનું અંતર ઘટાડવા અને સમય-ઇંધણની બચત સાથે નાગરિકોનું જીવન વધુ સુગમ બનાવી ‘ઇઝ ઓફ લિવિંગ’ વધારવા માટે સરકાર કટિબદ્ધ છે.
@AmitShah
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના રૂ. 815 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
ચરાડાની પાવન ભૂમિ પર વિકાસના આ સમારોહમાં ઉપસ્થિત રહીને આજે વિસ્તારના વિકાસને નવી ઊંચાઈ આપતા આ પ્રજાલક્ષી કાર્યોના સાક્ષી બનવાનો અવસર મળ્યો.
અંદાજે ₹89 કરોડના ખર્ચે સાબરમતી નદી પર બનેલા અદ્યતન અલુવા-સાદરા મુખ્ય બ્રિજ તેમજ ચરાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિતના જનઆરોગ્યના કાર્યોથી આ સમગ્ર વિસ્તારોમાં નાગરિક સુખાકારીનો નવો અધ્યાય શરૂ થયો છે.
આ ઉપરાંત, માનનીય શ્રી અમિતભાઈએ રૂ. 700 કરોડથી વધુના ખર્ચે સાબરમતી નદી પર બે બેરાજના કામનું ખાતમુહૂર્ત કર્યું. આ બેરાજના લીધે બોર-કુવાઓના પાણી ઉંચા આવશે. સાથે જ અહીં, પર્યટનની સુવિધાઓ અને વન્યજીવોના સંરક્ષણના પણ ઉત્તમ કાર્યો હાથ ધરાશે.
@AmitShah
One jersey. One flag. One billion hearts.
On 23rd July, Team India begins its Commonwealth Games 2026 journey in Glasgow. Every stride, every throw, every lift and every finish line will carry the hopes of a nation.
Here’s to courage, determination, and the relentless pursuit of excellence.
Go Team India. Bring glory home!
Another giant leap for India's space ambitions.
The successful qualification tests for the Gaganyaan Crew Module mark a significant milestone in ensuring the safety of India's future astronauts and advancing our human spaceflight mission.
#Gaganyaan#ISRO