ઓપરેશન 'ડેલ્ટા હન્ટ' હેઠળ ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેરમાં વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર @sanghaviharsh@dgpgujarat@CMOGuj@AhmedabadPolice
રાજસ્થાનના બે ઈસમોને અમદાવાદ શહેર નાના ચિલોડા-નરોડા રોડ ખાતે જાહેરમાંથી એમ. ડી. ડ્રગ્સના જથ્થા 87.780 ગ્રામ કુલ કિં.રૂ.8,77,800/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર @sanghaviharsh@dgpgujarat@AhmedabadPolice
R.R cable તથા polycab તથા https://t.co/KRSctWMrBY તથા network cable કંપનીના ડુપ્લીકેટ ઇલેક્ટ્રીક વાયરો તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ 16,56,000/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર @sanghaviharsh@dgpgujarat@AhmedabadPolice
અમદાવાદ શહેર બાપુનગર વિસ્તારમાંથી ગાંજાના જથ્થા 8 કિલો 142 ગ્રામ કિ.રૂ.4,07,100/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર @sanghaviharsh@CMOGuj@dgpgujarat@AhmedabadPolice
ભારતીય ચલણની રૂ.૫૦૦/- ના દરની બનાવટી નોટો નંગ- ૧૩૩ તથા ભારતીય ચલણની રૂ.૫૦૦/- ના દરની બનાવટી નોટો છાપેલ સીટ નંગ-૦૬ તથા અન્ય સામગ્રી સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર @CMOGuj@sanghaviharsh@dgpgujarat@AhmedabadPolice
અમદાવાદ શહેર એલીસબ્રીજ પતંગ હોટલના પાછળના ભાગે રિવરફ્રન્ટ રોડ ઉપર જવાના રસ્તા ઉપરથી ગેરકાયદેસર મેફેડ્રોનનો જથ્થો ૯૪ ગ્રામ ૮૬૦ મિલીગ્રામ કિ.રૂ.૯,૪૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર. @sanghaviharsh@CMOGuj@dgpgujarat@AhmedabadPolice
ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં સને-૨૦૨૫ માં નેપાળ કાઠમાંડુ એરપોર્ટ ખાતે N.D.P.S ના ગુનામાં પકડાયેલ અને નેપાળના GEN-Z પ્રોસ્ટેટ દરમ્યાન જેલ તોડી ભાગેલ કેદીને અમદાવાદ શહેર ખાતેથી પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર. @sanghaviharsh@CMOGuj@dgpgujarat@AhmedabadPolice
અમદાવાદ શહેર છારાનગર વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ૨૦ કિલો ૧૦૦ ગ્રામ કિ.રૂ.૧૦,૦૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક બહેનને પકડી પાડતી એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાંચ, અ અમદાવાદ શહેર @sanghaviharsh@dgpgujarat@CMOGuj@AhmedabadPolice
અમદાવાદ શહેર, સરખેજ વિસ્તારમાંથી બે ઈસમને ગાંજાના કુલ જથ્થો ૧૩૩ ગ્રામ ૯ મિલીગ્રામ કિ.રૂ.૬,૬૯૫/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૧૬,૭૯૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ. @sanghaviharsh@dgpgujarat@AhmedabadPolice
ચરસનો કુલ જથ્થો ૩૪૧ ગ્રામ કિ.રૂ.૮૫,૨૫૦/- તથા અન્ય ચિજવસ્તુ મળી કુલ રૂ.૧,૦૯,૧૫૦ /- ની મત્તાનો મુદ્દામાલ સાથે એક આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર @sanghaviharsh@dgpgujarat@AhmedabadPolice
બાપુનગર શ્યામ શિખર ખાતેથી જાહેરનામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરી રીલ નંગ.40 કિ.રૂ.40,000/- તથા અન્ય ચીજ વસ્તુ મળી કુલ કિ.રૂ.1,50,000/- મતાના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ. @sanghaviharsh@dgpgujarat@AhmedabadPolice
મેફેડ્રોનનો જથ્થો ૨૩૪ ગ્રામ ૯૭૦ મીલીગ્રામ જેની કિ.રૂ.૨૩,૪૯,૭૦૦/- તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ્લે કિ.રૂ.૨૩,૫૫,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર @sanghaviharsh@dgpgujarat@CMOGuj@AhmedabadPolice
ગાંજાનો જથ્થો 06 કિલો 950 ગ્રામ કિ.રૂ. 3,47,500/- તથા રોકડા નાંણા 4,90,000/-તથા અન્ય ચિજવસ્તુ મળી કુલે રૂ.8,61,000 /- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર @sanghaviharsh@dgpgujarat@AhmedabadPolice