તા.૧૨/૧૨/૨૫ના રોજ માધ્યમિક શાળા, મંગળપુરા આણંદ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન વિશે સમજૂતી આપી સાથે યોજનાકીય માહિતી તથા શપથ લેવડાવામાં આવેલ.
તા.૧��/૧૨/૨૫ના રોજ વેટરનરી કોલેજ આણંદ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન વિશે સમજૂતી આપી સાથે યોજનાકીય માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં પદધિકારીશ્રી તથા વિદ્યાર્થીઓ મળી કુલ ૬૦ જેટલા સભ્યો હાજર રહેલ.
તા.૦૬/૧૨/૨૫ના રોજ કે.એસ.એસ. સંસ્થા કાસોર ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જે કાર્યક્રમમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન વિશે તથા યોજનાકીય માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં પદધિકારીશ્રી તથા વિદ્યાર્થીઓ મળી ૧૨૦ જેટલા સભ્યો હાજર રહે
તા.૦૬/૧૨/૨૫ના રોજ એન.આર.પટેલ હાઈસ્કુલ સુંદણ બોરસદ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જે કાર્યક્રમમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન વિશે તથા યોજનાકીય માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં પદધિકારીશ્રી વિદ્યાર્થીઓ મળી ૨૬૦ જેટલા સભ્યો હાજર રહે
તા.૦૧/૧૨/૨૫ના રોજ આદર્શ નિવાસી શાળા, રામપુરા, આણંદ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જે કાર્યક્રમમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન વિશે તથા યોજનાકીય માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં પદધિકારીશ્રી વિદ્યાર્થીઓ મળી ૨૬૦ જેટલા સભ્યો હાજર રહેલ
તા.૧૧/૭/૨૫ના રોજ વિનય મંદિર, કુમાર મંદિર , અધ્યાપન મંદિર વિદ્યાલયો, બોચાસણ તા.બોરસદ ખાતે જન જાગ્રુતિ કાર્યક્રમ રાખેલ. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ વિશે જાગૃત કરેલ તથા બાળ લગ્નથી થતી માઠી અસરો વિશે સમજ આપી. કાર્યક્રમ આચાર્યશ્રી તથા શિક્ષણગણ તથા વિદ્યાર્થીઓ કુલ ૨૧૪ લોકો હાજર રહ્યા હતા
પાલક માતા-પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીના લગ્ન સમયે રૂા.૨.૦૦ લાખ સહાય અંતર્ગત આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં કુલ ૧૦ દિકરીઓને રૂા.૨૦.૦૦ લાખની સહાય ��ી.બી.ટી. મારફતે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી.@CollectorAnd
આગામી વૈશાખ સુદ ત્રીજ ને અક્ષત તૃતિયાના દિવસે બાળલગ્નો થવાના સંભાવનાને ધ્યાને રાખી તા.૨૫/૪/૨૫ના રોજ તારાપુર તાલુકાના ગામો ખાતે વિવિધ સરક���રી વિભાગો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી બાળલગ્ન અટકાવવા સંદર્ભે પેમ્ફલેટનું વિતરણ તથા પોસ્ટર ચોંટાડી પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી.
આગામી વૈશાખ સુદ ત્રીજ ને અક્ષય તૃતિયાના દિવસે બાળલગ્નો થવાના સંભાવનાને ધ્યાને રાખી આજરોજ આંકલાવ તાલુકાના વિવિધ ગામો ખાતેના વિવિધ સરકારી વિભાગો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી બાળલગ્ન અટકાવવા સંદર્ભે પેમ્ફલેટનું વિતરણ તથા પોસ્ટર ચોંટાડી પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી.
આગામી વૈશાખ સુદ ત્રીજ ને અક્ષત તૃતિયાના દિવસે બાળલગ્નો થવાના સંભાવનાને ધ્યાને રાખી તા.૨૨/૪/૨૫ના રોજ બોરસદ તાલુકાના ગામો ખાતે વિવિધ સરકારી વિભાગો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી બાળલગ્ન અટકાવવા સંદર્ભે પેમ્ફલેટ વિતરણ તથા પોસ્ટર ચોંટાડી પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી.
તા.૧૫/૪/૨૦૨૫ના રોજ આણંદના વડોદ, વાસદ, મોગર અને સુંદણ ગામો ખાતે બાળલગ્ન અટાકાવવા અંગે પ્રચાર-પ્રસાર માટે બેઠક યોજવામાં આવેલ. જેમાં બાળલગ્ન અંગે જાગૃતિ માટેના પોસ્ટર લગાવવામાં આવ્યા, યોજનાકીય પેમ્પલેટ વિતરણ અને બાળ લગ્નથી થતી માઠી અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા.@CollectorAnd
આજરોજ પ્રા.શાળા ગામડી ખાતે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ વિશે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બાળ લગ્નથી થતી માઠી અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પોક્સો એક્ટ, જે.જે. એક્ટ, ચાઇલ્ડ લાઈન ૧૦૯૮ અને બાળકોને લગતી યોજનાઓની માહિતી આપવામાં આવી.
આજરોજ પ્રાથમિક શાળા અજુપુરા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજેલ. જેમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, બાળ લગ્નથી થતી માઠી અસરો તેમજ પોક્સો એક્ટ,જે.જે. એક્ટ અંગેની વિડિયો ક્લીપ બતાવી માહિતી આપેલ. બાળસુરક્ષા તથા સમાજ સુરક્ષાની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવેલ. ચાઇલ્ડ લાઈન ૧૦૯૮ ની સમજૂતી આપી.
તા.૨૦/૦૧/૨૦૨૫ના રોજ ત્રિભુવનદાસ ફાઉન્ડેશન આણંદ ખાતે આઇ.સી.ડી.એસ શાખા સાથે જન જાગૃતિ કાર્યક્રમમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, બાળ લગ્નથી થતી માઠી અસરો વિશે માહિતગાર કરાયા, પોક્સો એક્ટ, જે.જે. એક્ટ અને બાળકોને લગતી અને સમાજ સુરક્ષા ની યોજનાઓ વિશે અને ચાઇલ્ડ લાઈન ૧૦૯૮ ની સમજૂતી આપી
તા.૨૨/૦૧/૨૦૨૫ના રોજ આણંદના ગોપાલપુરા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના બાળકોને ગુડ ટચ બેડ ટચ તેમજ બાળલગ્ન નાબુદી તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સમજણ આપવામાં આવી સાથે સાથે સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા યોજનાઓની માહિતી આપવામાં આવી.