ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત!
પ્ર���ાલક્ષી સેવાઓ અને પરિવહન વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના મક્કમ સંકલ્પ સાથે સરકારે લીધો મહત્વનો નિર્ણય.
✅કુલ જગ્યાઓ: ૮,૯૧૭
▪️કંડકટર: ૪,૩૧૮
▪️ડ્રાઈવર: ૪,૫૯૯
એસ.ટી પરિવહન સેવામાં ૨૭ લાખથ�� વધારીને દૈનિક ૩૦ લાખ મુસાફરોના લક્ષ્યાંકને સાકાર કરવા અને રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે મક્કમ કદમ.
દેશ માટે આપણું નૈતિક કર્તવ્ય નિભાવીએ !
રાષ્ટ્રહિત માટે ગુજરાત એસ.ટી. અને જાહેર પરિવહનનો ઉપયોગ કરીએ અને એસ.ટી.ની સુરક્ષિત મુસાફરીનો લાભ લેવા આપણા સ્વજનોને પણ પ્રોત્સાહિત કરીએ.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની (GSRTC) ૬૬૭મી બોર્ડ મીટિંગમાં કર્મચારી કલ્યાણ, કોરોના વોરિયર્સને વળતર, મોંઘવારી ભથ્થા વધારા તેમજ મોટી સંખ્યામાં નવી ભરતી અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.
@KanuDesai180@DGVCL_Official@CollectorBharch
Several times ( min 15 times from 10 pm onwards) called EXN bharuch As well as DE Bharuch regarding restoration of electricity at bholav colony, but still electricity not restored.
Saraunding all street lights are on
@KanuDesai180@DGVCL_Official, @CollectorBharch , several times (since 10 pm onwards) called to EXN DGVCL Bharuch, as well as DE DGVCL Bharuch But still electricity not restored at our Bholav colony, shrouding all street lights are on
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે એક એમ કુલ 182 નવી બસોનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહિતના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બસ ડ્રાયવર્સને પ્રતિકરૂપે ચાવી અર્પણ ક���ીને તેમજ ફ્લેગ-ઑફ દ્વારા પ્રસ્થાન કરાવી મુસાફરોની સેવા માટે લોકાર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8000થી વધુ બસો દ્વારા 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવા સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પુરી પડે છે.
જાહેર પરિવહનની ગતિથી પ્રગતિ સુધીની સફળ યાત્રા - ગુજરાત એસ.ટી. ! 🚌
ગાંધીનગરમાં વિધાનસભા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના વરદ હસ્તે એસ.ટી.ની ૧૮૨ નવીન બસોને જન સેવામાં સમર્પિત કરવામાં આવી. વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી @ChaudhryShankar અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી @pravinmalibjp સાથે આ વિકાસ ક્ષણના સાક્ષી બનવાનું થયું.
રાજ્ય સરકારના સાતત્યપૂર્ણ પ્રયાસોથી ગુજરાત પરિવહન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે અને તેમનો વધુમાં વધુ લાભ જનતાને મળી રહ્યો છે ત્યારે નવીન અને અત્યાધુનિક બસોનું લોકાર્પણ એ રાજ્યની જાહેર પરિવહન વ્યવસ્થાને સુદૃઢ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
सोमनाथ स्वाभिमान पर्व की शौर्य यात्रा में शामिल होकर अत्यंत गौरवान्वित हूं। इस अवसर पर मंदिर की रक्षा में अपने प्राणों की आहुति देने वाली मां भारती की अनगिनत वीर संतानों को श्रद्धांजलि अर्पित करने का सौभाग्य प्राप्त हुआ। उनका अदम्य साहस और पराक्रम देशवासियों को सदैव प्रेरित करता रहेगा।
જય સોમનાથ.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાખો શ્રદ્ધાળુઓના આસ્થાકેન્દ્ર શ્રી સોમનાથ મંદિર ખાતે દર્શન-પૂજન કર્યા હતા.
તેઓશ્રીએ મહાદેવના ચરણોમાં દેશવાસીઓની સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્થે પ્રાર્થના કરી હતી.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં શિવભક્તિ અને સનાતન ગૌરવની અનેરી ચેતના વ્યાપી છે.
@narendramodi@Somnath_Temple
#SomnathSwabhimaanParv
“येनर्चितो महादेवस्यतस्य तुष्यति केशवः,
अनर्चिते नीलकण्ठे न गृह्णात्यर्चनं हरिः।
तस्मात्सर्वप्रयत्नेन पूज्यतां नीललोहितः,
येन सम्पूर��णतां याति कृष्णपूजा कृता सदा॥”
(स्कंद पुराण)
- जिसने महादेव जी का पूजन किया है, उस पर भगवान् विष्णु प्रसन्न होते हैं । भगवान् शिव की पूजा के बिना श्रीहरि अपनी पूजा को ग्रहण नहीं करते । अतः सब प्रकार से यत्न करके भगवान् शंकर का पूजन महत्वपूर्ण है ।
🙏🏻हर हर महादेव 🙏🏻
विध्वंस और नष्ट कर के अपने को स्थापित करने वाली नकारात्मक दर्शन की मान्यता और विचार को चुनौती देकर,
सर्जन और निर्माण की सकारात्मक सोच वाले
भारतीय मान्यता और विचार दर्शन से अभिप्रेत,
अपने संघर्ष की गाथाओं को साथ लेकर,
अपनी सनातन आत्मा से सुसज्ज,
स्थापत्य संरचना के प्रतीक,
“सोमनाथ 🛕 मंदिर”
के आनंद और उत्सव का पर्व
#SomnathSwabhimanParv के लिए सज़ा सवंरा
#SomnathTemple और आज इस सोच के आधार व्यक्तित्व @narendramodi जी के स्वागत के लिए उत्साहित सोमनाथ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મો���ીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે સોમનાથના ઇતિહાસને વર્ણવતા ભવ્ય 'ડ્રોન શૉ' તેમજ આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ સાથે આ દિવ્ય અવસરમાં સહભાગી થયા હતા.
#SomnathSwabhimaanParv
श्री सोमनाथ महादेव मंदिर भारत की अविरल सांस्कृतिक एवं आध्यात्मिक वैभव का जीवंत प्रतिबिंब है।
मोदी जी द्वारा #SomnathSwabhimanParv मनाने का निर्णय अविनाशी और शाश्वत सनातन संस्कृति का जन-जन में स्मरण कराता है। प्रधानमंत्री श्री @narendramodi जी ने श्री सोमनाथ महादेव के दर्शन किए। इस दौरान समूचा प्रभास तीर्थ पवित्र ओंकार के सामूहिक स्वर से गूँजायमान हो गया।