we are Gujrat govt. laboratory technician,
we r collecting and testing samples of suspected corona patients at our life's risk. in divyabhaskar's gujaratheros campaign our cadre is missing so plz revise that site and give us respect.
@vijayrupanibjp@Divya_Bhaskar
Divya Bhaskar Presents Gujarat Heroes - Honouring the corona warriors
#WhoareGujaratHeroes_Missing_LaboratoryTechnician
We are the Laboratory Technician who paly important role to sample collection_testing and detection of Covid19 Patients
@Divya_Bhaskar
હાલ કોરોના સામે ની જંગ માં શુ અમારો કોઈ રોલ જ નથી?અમારું સેજ પણ યોગદાન નથી ?શુ એક ફ્રુટ કે શાકભાજી વેચવા વાળા હીરો હોઈ શકે શુ અમારું કઇ વજૂદ નથી ?
વિનંતી છે કે જો આ ભૂલ હોઈ તો સુધારવા માં આવે..નહીંતર એક સાચા કોરોના યોદ્ધા ની લાગણી દુભાઈ શકે
આભાર
એક વ્યથિત લેબ ટેક.
ગુજ.સરકાર
હમણાં માનનીય મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ના કોરોના યોદ્ધા ને પ્રોત્સાહન સહ સન્માન માટે gujarat heroes નું કેમ્પેઇન નો પ્રારંભ કર્યો છે.એક લેબોરેટરી ટેકનિશિયન તરીકે ��ને ગર્વ થયો કે હાશ સરકાર નું અમારા પાર ધ્યાન તો ગયું !પણ કેટેગરી માં લેબોરેટરી ટેકનિશિયન છેજ નય.
હાલ કોરોના સામે ની જંગ માં શુ અમારો કોઈ રોલ જ નથી?અમારું સેજ પણ યોગદાન નથી ?શુ એક ફ્રુટ કે શાકભાજી વેચવા વાળા હીરો હોઈ શકે શુ અમારું કઇ વજૂદ નથી ?
વિનંતી છે કે જો આ ભૂલ હોઈ તો સુધારવા માં આવે..નહીંતર એક સાચા કોરોના યોદ્ધા ની લાગણી દુભાઈ શકે
આભાર
એક વ્યથિત લેબ ટેક.
ગુજ.સરકાર
માનનીયશ્રી પટેલ સાહેબ,પરિવારમાં બાળકોને અન્યાય થાઈ ત્યારે ઘરના વડાને ન્યાયની આશાએ ફરિયાદ કરે છે કે તબીબી સેવાના લેબ.ટેકને gp4200 અને આરોગ્યના લેબ.ટેકને gp2800,
આવી મહામારીમાં એક જ પરિવારના બાળકો સાથે આવો અન્યાય..
ન્યાય જરૂર કરશો
#પગારવિસંગતતા_4200_LabTech@Nitinbhai_Patel@CMOGuj
#પગારવિસંગતતા_4200_LabTech
ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગના ત્રણ department: મેડીકલ એજ્યુકેશન, હેલ્થ અને મેડીકલ સર્વિસ છે. જેમાં એક સરખી લાયકાત અને હોદ્દો હોવા છતાં મેડીકલ એજ્યુકેશન અને હેલ્થના લેબ ટેકનીશ્યન ને #4200 ગ્રેડ પે નથી મળતો
@Nitinbhai_Patel@CMOGuj@isudan_gadhvi