પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ.
ભારતની સંસદમાં જાહેર પરીક્ષાઓ (ગેરરીતિ અટકાવ) સુધારા વિધેયક પસાર થવું એ દેશના કરોડો યુવાનો માટે ઐતિહાસિક અને નિર્ણાયક ઘટના.
@InfoValsadGoG#FairExamsSecureYouth#FairExamsSecureYouthVAL
The Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026 એટલે ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ સાથેની પારદર્શી અને ન્યાયિક પરીક્ષા પદ્ધતિ થકી ગુજરાત સહિત સમગ્ર દેશના લાખો યુવાનોના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટેની ગેરંટી.
#FairExamsSecureYouth#TEAMVALSAD@CMOGuj
➡️ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની વલસાડ ખાતેથી મહત્વપૂર્ણ જાહેરાત…
➡️ ખેતીવાડી-બાગાયત પાકોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીની સૂચના…
➡️ વલસાડ અને નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો, દુકાનદારો માટે આર્થિક પુનઃવસન સહાય જાહેર…
➡️ અમદાવાદ અને સુરતની જેમ જ વેપારીઓને રાજ્ય સરકાર દ્વારા સહાય અપાશે…
➡️ સર્વે પૂર્ણ થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારા-ધોરણો મુજબ ખેડૂતોને સહાય અપાશે…
➡️ આગામી બે દિવસ રેડ અને ઓરેન્જ એલર્ટ હોવાથી વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા નાગરિકોને અનુરોધ
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@jitu_vaghani
હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લા માં આવતીકાલ તા. 31 જુલાઈ ના રોજ ભારેથી અતિભારે વરસાદની અગાહી ના લીધે આવતી કાલે ૩૧/૦૭/૨૦૨૬ ના રોજ વલસાડ જિલ્લા ની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવ છે
પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે યુદ્ધના ધોરણે સાફસફાઈ/દવા છંટકાવ થઇ રહેલ છે મુશ્કેલ પરિસ્થિતિમાં રાત-દિવસ જોયા વગર પૂરગ્રસ્ત વિસ્તારોને સ્વચ્છ બનાવવા માટે કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓનૉ સમર્પણ ભાવ બિરદાવવા લાયક છે.@CMOGuj@sanghaviharsh@SEOC_Gujarat@InfoValsadGoG
જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના પાણીથી જમા થયેલ કાટમાળ/કચરો હટાવી સાફસફાઈ સાથે દવા છંટકાવ ની કામગીરી અવિરત ચાલી રહેલ છે. સમગ્ર જિલ્લામાં આ કામગીરી કરી રહેલ સફાઈ કર્મીઓને સહયોગ આપવા લોકોને નમ્ર અપીલ છે.@CMOGuj@sanghaviharsh@SEOC_Gujarat@InfoValsadGoG
જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના કારણે આવેલ રસ્તા ઉપરના અવરોધો દૂર કરી રસ્તાઓ મોટરેબલ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે સૌ નાગરિકોને સહયોગ કરવા અપીલ છે @CMOGuj@sanghaviharsh@InfoValsadGoG
પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં પીવાના પાણીના સ્ત્રોતો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે, જેથી પાણીજન્ય રોગોને અસરકારક રીતે અટકાવી શકાય.@CMOGuj@sanghaviharsh@SEOC_Gujarat@InfoValsadGoG
નગરપાલિકા, ગ્રામ પંચાયત તથા સંબંધિત વિભાગોની ટીમો દ્વારા કાદવ, કચરો દૂર કરી જાહેર સ્થળો, માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.@CMOGuj@sanghaviharsh@SEOC_Gujarat@InfoValsadGoG
આજરોજ વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિથી પિડિત 79 પરિવારોને ₹5.37 લાખની સહાય ચેક દ્વારા ચૂકવવામાં આવી.
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવેલ છે જેમાં અતિવૃષ્ટિથી પિડિત એકપણ પરિવાર સહાયથી વંચિત ન રહી જાય તેની સંપૂર્ણ કોશિશ કરવામાં આવી રહી છે.
#TEAMVALSAD@CMOGuj
સૌ નાગરિકોને જણાવવાનું કે સોશિયલ મીડિયા પર મધુબન ડેમમાં તિરાડ પડવા અંગે તેમજ કોલક અને દમણગંગા નદીમાં ભારે પૂર અંગે ફેલાઈ રહેલા સમાચારો તદ્દન પાયાવિહોણા અને ખોટા છે.
ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે, નાગરિકોને વિનંતી છે કે આવી કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને તેને આગળ શેર ન કરવી.
માન.નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેકટર કચેરી ખાતે માન.નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તથા માન.સાંસદ સભ્ય અને દંડક લોકસભા શ્રી ધવલભાઈ પટેલ ની હાજરીમાં જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી.