વેડંચા-તા.પાલનપુર ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા સંવાદ કરી, ગ્રે-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સબસેન્ટર, આંગણવાડી-૨, PHC, પ્રા.શાળા(MDM), ગ્રામપંચાયતની મુલાકાત, સામાન્ય દફ્તર ચકાસણી કરવામાં આવી.
@PMOIndia@CMOGuj@GujDCoffice@CollectorBK
ગુજરાતનું રોડ નેટવર્ક બનશે વધુ આધુનિક!
યશસ્વી વડાપ્ર��ાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ₹1,840 કરોડના ખર્ચે NH-48 અને NH-53 પર નવા બ્રિજ અને ફ્લાયઓવરનું નિર્માણ થશે.
#Namo4ViksitBharat #SwachhataSeSwagat
@gujdc
આધુનિક રેલવે કનેક્ટિવિટી તરફ વધુ એક કદમ!
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે ₹30,766 કરોડથી વધુના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન થશે.
#Namo4ViksitBharat#SwachhataSeSwagat
@gujdc
અવસર સ્વાગતનો, અભિગમ સ્વચ્છતાનો...
માનનીય વડાપ્રધાનશ્રીના વડોદરા આગમન પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ અને વ્યાપક વૃક્ષારોપણ; સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરી...
#SwachhataSeSwagat
સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વડોદરા...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે વડોદરા જિલ્લામાં ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાનની ગૂંજ...
#SwachhataSeSwagat