આજે યોજાયેલી રીવ્યુ મીટીંગમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, અમઇ શ્રી અને વિસ્તરણ અધિકારીશ્રી (પંચાયત) સાથે ૧૫મા નાણાપંચ, વેરા વસુલાત તેમજ અન્ય યોજનાકીય કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી અને પ્રગતિ અંગે જરૂરી માર્ગદર્શન તથા સુચનો આપવામાં આવ્યા
@CMOGuj@GujPRHDept@GujDCoffice
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની વિવિધ પહેલ, પોલિસી અને પ્રકલ્પો થકી આંતરરાષ્ટ્રીય સ્તરે 'સ્પોર્ટ્સ હબ' તરીકે ઉભરી રહેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માત્ર વર્તમાન વિકાસ જ નહીં, પરંતુ વિકાસનું ભવિષ્યલક્ષી આયોજન કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
આજે જિલ્લા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા અ.મ.ઇ.શ્રી રીવ્યુ મીટીંગ લેવામાં આવી. જેમાં ૧૫માં નાણાપંચ,વેરા વસુલાત તેમજ અન્ય યોજનાકીય કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચનો આપવામાં આવ્યા.
@CMOGuj@GujPRHDept@GujDCoffice@collectorjunag@InfoJunagadhGoG
આજરોજ CM DASHBOARD ની સમીક્ષા બેઠક યોજી, બેઠકમાં વિવિધ KPI પ્રગતિની સમીક્ષા કરી સંલગ્ન અધિકારીશ્રીઓને ગુણવત્તાસભર કામગીરી, સમયબદ્ધ અમલીકરણ અને જનહિતને કેન્દ્રમાં રાખી કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj@GujDCoffice@collectorjunag@InfoGujarat
🦁 વિશ્વ સિંહ દિવસની હાર્દિક શુભકામનાઓ….
ગીરની ધરતી પર ગૂંજતી સાવજની ગર્જના એ માત્ર વન્યજીવનની ઓળખ નહીં, પરંતુ ગુજરાતના ગૌરવ અને સૌરાષ્ટ્રની અસ્મિતાનું પ્રતીક છે.
ચાલો…સાવજના સંરક્ષણ સાથે પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવો પ્રત્યેની આપણી જવાબદારીને પણ વધુ મજબૂત બનાવીએ.