ખુશહાલ બનશે આપણું ગુજરાત!
લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જેનાથી જનસુવિધા વધુ ઉત્તમ બનશે.
#Namo4ViksitBharat#SwachhataSeSwagat@CMOGuj@PMOIndia
અવસર સ્વાગતનો, અભિગમ સ્વચ્છતાનો...
માનનીય વડાપ્રધાનશ્રીના વડોદરા આગમન પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ અને વ્યાપક વૃક્ષારોપણ; સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરી...
#SwachhataSeSwagat@CMOGuj@PMOIndia
આજ રોજ રાજકોટ જિલ્લા પંચાયત નું નવું નિર્માણધીન કચેરી ની મુલાકાત લેવામાં આવી જેમાં ગુણવતા યુક્ત કામગીરી કરવા તથા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચનો આપવામાં આવ્યા.@CMOGuj@GujDCoffice@inforajkotgog
આજ રોજ જસદણ ખાતે શ્રી કુંવરજીભાઇ બાવળીયા, માન.મંત્રીશ્રી, શ્રમ, કોશલ્ય, વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજવામાં આવી. @CMOGuj@GujDCoffice@inforajkotgog
આજ રોજ જસદણ ખાતે કસ્તુરબા ગાંઘી બાલીકા વિદ્યાલય ની મુલાકાત લેવામાં આવી.જેમાં હોસ્ટલમાં રહેતી બાલીકાઓ માટેના ભોજનાલય,હોસ્ટેલ માં રહેવા માટેની સુવિધા,હોસ્ટેલ માં સફાઇ અને હોસ્ટેલમાં રમત ગમત ના સાધનો વિશે ચર્ચા કરી જરૂરી સુચનો આપવામાં આવ્યા. @CMOGuj@EduMinOfIndia@inforajkotgog
આજ રોજ જસદણ તાલુકાના વિરનગર આયુષ્માન આરોગ્ય મંદિર ની મમુલાકત લેવામાં આવી. જેમાં સર્ગભા બહેનો, ઘાત્રી માતા, નાના બાળકોને રસીકરણ, પ્રસૃતિ સેવા,લોકોને આયુષ્યમાન કાર્ડ મળી રહે તે અંગે ચર્ચા કરી જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યા. @CMOGuj@inforajkotgog@HealthDeptGuj