Shrimad Bhagwat Katha from @indreshji7 is pure blessings.
But the lyrical presentation of the conversation between Lala(Shrinathji) and Maiya(Yashoda ji) in Brajbhasha by him (@indreshji7) feels like Lala and Maiya actually having a chat in front of us.
Pure divine feeling..🙏🏻
અંગે ચઢેલી એની સાડી, સાથે મુખ - નયનનો ચમકાર,
બિંદી કેરા શ્રૃંગારનો પણ છે, સઘળો અહીં સહકાર,
વર્ણન કરું વલ્લભાનું શું હું! જાણે ફૂલ ગુલાબી ગુલાબ.💘
- By Darshil (dd)
હર હર મહ��દેવ 🙏🏻હર હર ગંગે 🙏🏻
There isn't any caption in any language which can describe the Aura and Vibrations of VARANASI - the ancient city
#MahaKumbh2025
#Kashi
#Ganges
"પેઢીઓ અલગ પણ પ્રેમ અપાર,
પહેરણ દેશી પણ વ્યક્તિત્વ જાજરમાન,
સો માં દસનો વે'વાર ને નેવુંનો વ્હાલ,
વાત છે તો સાચી, શું કો અમથાલાલ!"
- હું અને દાદા
By DARSHIL(dd)
#liliparikrama2024
રૈવતકની પ્રાચીન પરિક્રમા લીલી આ ધારદાર,
અજા ભગતે શરૂ કરેલી જે સૌપ્રથમવાર.
હજુ નથી જાણતો મહિમા તારો શો ગીરનાર,
કારણ એ જ કે નથી વાંચી મેં ઉજ્જયંતની "અકુપાર".
ચરણ-કમળમાં ભવનાથના, ભક્તિરસ અપરંપાર,
તેથી જ બોલાવે તળેટીએ, મહાદેવ મુજને વારંવાર.
- દર્ષિલ (DD)
Alone we can do so little , together we all can achieve many things. We being Team Enforcement-1 strives to be the best version of ourselves for our commitment and dedication. ✨
#familybond#GST