ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા રાજયના સફાઇ કામદારોને અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી.
ગઈ તા.૦૧/૦૭/૨૦૨૬ ના રોજ ટંકારા તાલુકાના જોધપુર (ઝાલા) ગામે માન. કલેક્ટરશ્રી, મોરબીની અધ્યક્ષતામાં યોજાયેલ રાત્રી સભામાં હાજર રહી કચેરીની વિવિધ યોજનાઓની ગ્રામજનોને માહિતી આપી.
મોરબી જિલ્લામાં રહેતા સફાઇ કામદારો કે તેમના આશ્રીતોને પોતાની માલિકીની જમીન પર ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનામાં મકાનના બાંધકામ કરવા માટે કુલ ₹1,70,000ની સહાય ચાર હપ્તામાં મળશે તથા મનરેગા અને શૌચાલયની સહાય અલગથી મળવાપાત્ર છે. જેની દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત કરવામાં આવેલ છે.
સમરસ છાત્રાલયો ખાતે પ્રવેશ પક્રિયા શરૂ કરવામાં આવી છે.
તમામ નવા તેમજ રીન્યુ વિદ્યાર્થીઓએ તા.૨૮/૦૫/૨૦૨૬ થી ૩૦/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
વેબસાઇટ: https://t.co/W54peSuzMx
@cmogujarat@bhupendrapbjp @iharshsanghavi @drpradyumanvaja@mlamanisha @sjedgog_official @dirscw
ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય, મોરબીમાં ધો.૧૧ અને ધો.૧૨ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ, એન્જીનીરીંગ, ફાર્મસી, ડીગ્રી, ડિપ્લોમાં, આર્ટસ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતકના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટેની જાહેરાત દૈનિક વર્તમાનપત્રકમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે
સફાઈ કામદાર અને તેમના આશ્રીતો કે જેઓ ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય કે કાચુ ગાર માટીનું તોડી પાકું મકાન બાંધવા માટે રૂ.૧,૭૦,૦૦૦/- ની સહાય ચાર હપ્તામાં ચુકવાવમાં આવે છે. જેની અરજી ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ https://t.co/BrhRZABkFy પર ઓનલાઇન કરવાની રહેશે.