આઝાદીના અમૃત મહોત્સવ પર્વે આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીની પ્રેરણાથી આપણે #HarGharTiranga ની સાથે જ આવો આપણાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રોફાઈલ તરીકે પણ તિરંગો લગાવીને સમગ્ર વિશ્વને આપીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંદેશ.
આજરોજ મારા માતૃશ્રી ની સાથે ગાંધીનગર ના મેયર(પ્રથમ સેવક)હિતેષભાઈ મકવાણા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી મા.ન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જી ના નેતૃત્વમાં આપ ગાંધીનગરની વિકાસયાત્રાને પૂરવેગે ધપાવશો એવી શુભકામનાઓ પાઠવી
ગાંધીનગર મ્યુન્સિપલ કોર્પોરેશન ને લગતી 40 થી વધુ જેટલી સુવિધાઓ એકજ જગ્યાએ સરળતાથી મળી રહે તે હેતુ થી "સેવા સેતુ" કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ,ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગૉલ તથા કાઉન્સિલરશ્રીઓ હાજરી આપી.