भारतीय रेल को हरित और पर्यावरण अनुकूल बनाने की दिशा में आज का दिन अत्यंत महत्वपूर्ण है। आज अहमदाबाद के साबरमती स्टेशन से देश को पहली LNG ट्रेन समर्पित की।
स्वच्छ ऊर्जा से चलने वाली यह ट्रेन डीजल पर निर्भरता घटाकर प्रदूषण कम करने के साथ-साथ विदेशी मुद्रा की बचत कराएगी और हरित रेल के हमारे संकल्प को साकार करेगी।
मोदी सरकार भारतीय रेल के नेटवर्क का विस्तार करने के साथ-साथ उसे आधुनिक तकनीक और पर्यावरण अनुकूल इंजनों से सुसज्जित कर विश्वस्तरीय बना रही है।
મોદી સરકારમાં રેલ નેટવર્કનું વિસ્તરણ અને આધુનિકીકરણ તો થઈ જ રહ્યું છે, સાથે જ ભારતીય રેલ આત્મનિર્ભરતાની દિશામાં પણ ઝડપથી આગળ વધી રહી છે.
આજે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું ઉદ્ઘાટન કર્યું, સાબરમતી-કલોલ તથા સાબરમતી-સાણંદ રેલખંડ પર સ્વચાલિત સિગ્નલિંગ સિસ્ટમનું લોકાર્પણ કર્યું તેમજ રેલ માર્ગના ડબલિંગ અને કવચ સિસ્ટમ સાથે જોડાયેલી ત્રણ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું.
આ પરિયોજનાઓથી રેલ સંચાલન વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે, માલગાડીઓની અવરજવર સુગમ બનશે તેમજ રોજગારીની નવી તકોનું સર્જન થશે.
മാതാ അമൃതാനന്ദമയി ജി നമ്മുടെ സംസ്കാരത്തിന്റെ ഉന്നതമായ മൂല്യങ്ങളുടെ പ്രതിരൂപമാണ്. മനുഷ്യസേവനവും, പാവപ്പെട്ടവരുടെ സേവനവും, പരമാത്മാവിനുള്ള സേവനമായി കാണുന്ന മഹത്തായ പാരമ്പര്യമാണ് നമ്മുടെ സംസ്കാരം ഉയർത്തിപ്പിടിക്കുന്നത്. അമ്മയുടെ നിഷ്കാമമായ സ്നേഹം ദശലക്ഷക്കണക്കിന് മനുഷ്യരുടെ ജീവിതത്തിൽ മാറ്റം സൃഷ്ടിച്ച പ്രകാശകിരണമാണ്. അമ്മയുടെ ജ്ഞാനം മനുഷ്യരാശിക്ക് കാരുണ്യത്തിന്റെയും, സേവനത്തിന്റെയും പാത കാണിച്ചുതരുന്നു.
അമ്മയുടെ 73-ാം ജന്മവാർഷികത്തോടനുബന്ധിച്ച്, മഹത്തായ ആത്മീയ നേതാവിനോടുള്ള ആദരവും, കൃതജ്ഞതയും അർപ്പിക്കുന്നതിനായി കൊല്ലത്ത് സംഘടിപ്പിച്ച ‘വിശ്വ സേവാ ദിനം’, ‘അമൃത് കീർത്തി പുരസ്കാരം’ എന്നീ പരിപാടികളിൽ പങ്കെടുത്തു.
माँ भारती को दमन की जंजीर से मुक्त करवाने अल्प आयु में शहादत देनेवाले क्रांतिवीर शहीद- ए- आजम वीर #BhagatSingh की जन्म जयंती पर कोटि कोटि नमन। #BhagatsinghJayanti
माँ भारती को दमन की जंजीर से मुक्त करवाने अल्प आयु में शहादत देनेवाले क्रांतिवीर शहीद- ए- आजम वीर #BhagatSingh की जयंती पर कोटि कोटि नमन। #BhagatsinghJayanti
शहीद भगत सिंह को उनकी जयंती पर कोटि-कोटि नमन।
अपने अदम्य साहस और शौर्य से उन्होंने आजादी के आंदोलन को नई धार दी।
राष्ट्र के सम्मान के लिए सर्वस्व न्योछावर करने का उनका जज्बा भारत के नौजवानों की हिम्मत और हौसले का प्रतीक है।
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના વરદહસ્તે અને મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની ઉપસ્થિતિમાં
દેશની પ્રથમ LNG ટ્રેનનું ફ્લેગ ઓફ, સાબરમતી સ્ટેશનનો પુનઃવિકાસ, ‘કવચ’ પ્રણાલી અને સાબરમતી–સરખેજ રેલવે લાઇનનું ડબલિંગ — ગુજરાતની રેલ કનેક્ટિવિટી અને સલામતીને નવી ગતિ આપતા ₹1,542 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં સહભાગી થયો.
‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ સાથે "વિકસિતભારત 2047"નું પ્રતિબિંબ.
जैन धर्म की समृद्ध परंपरा और त्याग के आदर्शों को जीवंत रखने वाले आचार्य पद्मसागर सूरीश्वर जी महाराज का जीवन साधना, संयम और लोकसेवा का अनुपम उदाहरण है। आज अहमदाबाद के शेला में उनके 92वें जन्मदिवस पर उनसे भेंट कर आशीर्वाद प्राप्त किया।
आचार्य श्री अपने प्रवचनों और तपस्या से असंख्य लोगों को अहिंसा, करुणा और सदाचार के मार्ग पर चलने की प्रेरणा दे रहे हैं। ईश्वर से प्रार्थना है कि वे सदैव स्वस्थ रहें और उनका आशीर्वाद समाज का मार्गदर्शन करता रहे।
જૈન ધર્મની સમૃદ્ધ પરંપરા અને ત્યાગના આદર્શોને જીવંત રાખનારા આચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબનું જીવન સાધના, સંયમ અને લોકસેવાનું અનુપમ ઉદાહરણ છે. આજે અમદાવાદના શેલા ખાતે તેમના 92મા જન્મદિવસ નિમિત્તે તેમની મુલાકાત લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આચાર્યશ્રી પોતાના પ્રવચનો અને તપસ્યાથી અસંખ્ય લોકોને અહિંસા, કરુણા અને સદાચારના માર્ગે ચાલવાની પ્રેરણા આપી રહ્યા છે. ઈશ્વરને પ્રાર્થના છે કે તેઓ સદૈવ સ્વસ્થ રહે અને તેમના આશીર્વાદ સમાજનું માર્ગદર્શન કરતા રહે.
Well done, Parinaaz Dhaliwal and Anantjeet Singh Naruka!
Your victory in the Skeet Mixed Team Shooting event, clinching a Bronze Medal🥉at the #AsianGames2026, is a befitting honour for your talent, hard work and dedication. Best wishes for your future endeavours.
પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના વિકાસલક્ષી નેતૃત્વના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના માર્ગદર્શનમાં વેજલપુર વિધાનસભાના મકરબા ખાતે LC-24 પર મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp દ્વારા ઇ-લોકાર્પિત રેલવે ઓવરબ્રિજની ટીમ વેજલપુર સાથે સ્થળ મુલાકાત લીધી.
આ બ્રિજના કાર્યરત થવાથી વિસ્તારના મહત્તમ ટ્રાફિકને યોગ્ય કનેક્ટિવિટી અને સુગમ આવાગમન ઉપલબ્ધ થશે.
આજે ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાથે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા કરી.