4 મહિના પહેલા આ DP મુકેલ છે , હજી સુધી એને જોઈન્ટ કરવાનું મુહરત નથી આયુ ,
મહેરબાની કરી ને મુહરત કાઢો અને આ જોઈન કરાવો તો સોસાયટી માં લોકો ના ઉપકરણો ટ્રીપ કે ઉડી જવાના બંધ થાય
વિરનગર સોસાયટી , કારેલીબાગ VIP રો���
@Md_mgvcl @SEBCC_MGVCL @mgvcl_mgvcl
Honored to meet IAS M. Nagrajan Sir, Surat Municipal Commissioner & Swachh Bharat Mission (Urban) Gujarat Mission Director, at Garvi Gujarat Bhavan, New Delhi. 🇮🇳
Had a meaningful discussion on Swachh Bharat Mission, cleanliness initiatives.
@mnagarajan
@CISFAirport
Security is strict and gives a safe feeling. Staff mostly professional, but queues during rush hours can be long.
Overall good, crowd management needs improvement
@siddtalks કદાચ ધ્યાન આજે ગયું હશે , બાકી ત્યાં બધા શૉ ના ભાવ અલમોસ્ટ સેમ જ રાખે છે અને Online બધી ટિકિટ બુક જ બતાવે ત્યાં જઈ ને તમારે લેવી પડે , કદાચ એક જ છે એટલે સિનેમા ઘર ત્યાં
@sanghaviharsh સર , જોઈ રહ્યા છો તમે @VMCVadodara ના અધિકારીઓ એક ગરીબ ની સાયકલ દબાણ રૂપે લઈ જઈ રહી છે
આ એજ જગ્યા છે જ્યાં પ્રાઇવેટ ગાડીઓ નો ઢગલો હોય છે અમદાવાદ જવા માટે
શાબાશ, @VMCVadodara એક ગરીબની સાયકલ અને ફુગ્ગા લઈને તે આજે તારી 'મર્દાનગી' બતાવી જ દીધી
પૈસાદાર આગળ VMC ના અધિકારીનું કેટલું ઉપજે છે, તે અમારે કહેવ��ની જરૂર નથી
એક ગરીબની હાય લેતા સહેજ પણ મનમાં ખચકાટ ના થયો તો સમજજો કે હવે, તમે માણસ નહિ જીવતા-જાગતી લાશ જેવા બની ગયા છો
वडोदरा रेलवे स्टेशन ने वीर सैनिकों के सम्मान में एक सराहनीय पहल 🇮🇳
वडोदरा एव इत्यादि स्टेशनो के वेटिंग रूम की सीटों और प्लेटफॉर्म की बेंचों पर सैनिकों के लिए विशेष स्थान आरक्षित किया गया है, ताकि उन्हें यात्रा के दौरान उचित सम्मान और सुविधा मिल सके।
@AshwiniVaishnaw@DRMBRCWR