Official Account Of DEOGandhinagar We Are Handling Of Voter Enrollments Online&Conducting Election Of Gujarat Assembly Under The Control Of CEO Of Gujarat &ECI
#GujaratElections2022 મતદાન પ્રક્રિયા પૂર્ણ થવામાં ગણતરીનો સમય બાકી હોઈ ગાંધીનગર જિલ્લાના જે મતદારોએ મતદાન કરેલ નથી તેઓ તમામ મતદારોને આજના લોકશાહીના મહાપર્વની ઉજવણીને મહત્તમ મતદાન કરી ભવ્ય બનાવવા જિલ્લા વહિવટી તંત્ર ��પીલ કરે છે. #Avsar @pkumarias @PIBAhmedabad @deognr @CEOGujarat
#GujaratElections2022 બ્રહ્માકુમારીઝ સંપ્રદાયના અનુયાયીઓ મતદાન કરી લોકશ��હીના આ મહાપર્વની ઉજવણીમાં સહભાગી બન્યા. ગાંધીનગર જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોના મતદારોને મહત્તમ મતદાન કરવા ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર અપીલ કરે છે. #Avsar @pkumarias @PIBAhmedabad @deognr @CEOGujarat
ફર્સ્ટ ટાઈમ વોટરશ્રી કલ્હાર પટેલએ પોતાનો પ્રથમ મત આપવા દાદી, મમ્મી, પપ્પા અને કાકા સાથે આવવાની ખુશી વ્યક્ત કરતા જણાવ્���ું કે“આજ સુધી હંમેશા વડીલોને મતદાન કરવા જતા જોઈ વિચારતો કે હું ક્યારેય મતદા�� કરીશ? અને આજે એ દિવસ આવી ગયો એની ખુશી છે.”#GujaratElections2022@pkumarias @CEOGujarat
#GujaratElections2022 85 વર્ષની વય ધરાવતા લીગલ ડિપાર્ટમેન્ટ ના નિવૃત્ત સેક્રેટરી શ્રી કોકીલાબેન રજનીકાંત ત્રિવેદીએ પોતાના હમઉમ્ર તથા મિત્ર એવા 72 વર્ષની વય ધરાવતા ગીરાબેન સતિષભાઈ પટેલ સાથે અનેરા ઉત્સાહથી ��તદાન કરી ખુશી વ્યક્ત કરી. #Avsar @pkumarias@PIBAhmedabad@deognr @CEOGujarat