@ECISVEEP@CEOGujarat@collectorkheda@dy_deokhedaયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ - ૨૦૨૬ અંતર્ગત જિલ્લા સેવા સદન ખ��તે મતદારોને ફોર્મ નં.૬ તથા ૮ તેમજ વર્ષ ૨૦૦૨ની મતદાર યાદીની વિગત અંગે મ��ર્ગદર્શન મેળવવા HELP DESKની શરૂઆત કરવામાં આવી
તા.17/11/2024 ના ખાસ ઝુંબેશના દિવસે માન.કલેકટરશ્રી દ્વારા ખેડા જિલ્લાના મતદાન મથકોનો મુલાકાત લેવામાં આવી તથા BLO ની કામગીરીની સમીક્ષા કરવામા આવી તથા માર્ગદર્શન આપવામા આવ્યુ
| મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ |
મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા આપનાં વિસ્તાર ના મતદાન મથકની મુલાકાત લઇ #BLO નો સંપર્ક કરો અથવા વેબસાઈટ 🌐 https://t.co/fmAeOaG7xF વિઝિટ કરીને અથવા તો Voter Helpline App નો ઉપયોગ કરીને ફોર્મ-૬ ભરી દેશો.
@ECISVEEP@rkpatel_IAS#GoRegister
શું તમે મતદાર યાદીમાં તમારી વિગતો ની તપાસ, પ્રમાણિત અને ચકાસણી કરી લીધી ���ે?
જો ના કરી હોય તો, https://t.co/GKQq9cbWBF ની મુલાકાત લો અથવા મતદાર હેલ્પલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરો.
Any discrepancy in your Voter ID Card? Now get the corrections done in Electoral Roll.
1. Fill Form 8 online at the https://t.co/Y7f9inmAuC or login to Voter Helpline App.
2. Or visit your concerned EROs/AEROs/Authorized Centres.
@SpokespersonECI
૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ થી શરુ થતા સૌથી મોટા મતદાર ચકાસણી ક��ર્યક્રમમાં જોડાવા સૌને આમંત્રણ છે.
૧૦૦% ક્ષતિરહિત મતદાર યાદી માટે આપનાં તથા આપનાં પરિવારજનોના નામ અને વિગતની તપાસ અને ચકાસણી કરો.
#100PercentSahi #CentPercentSahi #ElectorsVerificationProgramme