Move like a Spy.
Lead like a King.
Think like a Genius.
Work like a Machine.
Fight like a Champion.
Train like an Athlete.
Learn like an Apprentice.
Speak like a Philosopher.
विक्रम संवत २०८१ वर्ष के आपको एवं आप के परिवार को नये साल की हार्दिक शुभकामनाएं ।💐
पूर्व दिशा से समृद्धि, पश्चिम दिशा से उन्नति, उत्तर दिशा से प्रगति, दक्षिण दिशा से कर्तव्य एवं सुख, समृद्धि, शांति, सफलता, और यश प्रदान करे।💐
- कृपाल देसाई 💫
आज तक कभी भी लोकसभा के स्पीकर का चुनाव सशर्त हुआ है? ये कह रहे हैं कि डिप्टी स्पीकर तय करो तब हम स्पीकर को समर्थन देंगे।
ये वो कह रहे हैं जिन्होंने तेलंगाना, कर्नाटक और पश्चिम बंगाल में स्पीकर और डिप्टी स्पीकर दोनों अपने बनाए हैं। ये ऐसे लोग हैं, जो दोहरे मापदंड में जीते हैं।
"The message is loud and clear to China", says Tibetan minister-in-exile after US delegation meets Dalai Lama
Read @ANI Story | https://t.co/aeAnTh4Ox1
#China#Tibet#US#DalaiLama
ये चुनाव देश का प्रधानमंत्री चुनने का अवसर है। ऐसा प्रधानमंत्री जो एक दमदार सरकार चलाएं।
जिस पर दुनिया रौब न जमा सके, लेकिन वो भारत के दम-खम से दुनिया को परिचित करवाए।
- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी
शायद परमात्मा ने स्वयं मुझे किसी काम के लिए भेजा है। परमात्मा ने भारतभूमि के लिए मुझे चुना और मैं सारे संबंधों से विरक्त होकर हर काम को परमात्मा की पूजा समझकर करता हूं।
- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी
बाबा विश्वनाथ मंदिर में दर्शन और पूजन का सौभाग्य मिला। दिनभर देश के अलग-अलग हिस्सों के कार्यक्रमों और काशी के रोड शो के बाद यहां आकर एक नई ऊर्जा का अनुभव हुआ। इस अवसर पर बाबा विश्वनाथ से अपने 140 करोड़ परिवारजनों के लिए सुख-समृद्धि और कल्याण का आशीर्वाद मांगा।
આવો વિકસિત ભારતની યાત્રામાં જોડાઈએ...
23 - બારડોલી લોકસભામાં સમાવિષ્ટ 158 - કામરેજ વિધાનસભા ખાતે ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ સૌને આમંત્રણ છે.
#MPPrabhuVasava#CRPatil#BJPGUJARAT#BardoliLoksabha
આજરોજ બારડોલી ખાતે આયોજિત બારડોલી લોકસભાનાં યુવા સંયોજકોની બેઠકમાં ઉપસ્થિત રહી યુવા સંયોજકો સાથે ચૂંટણીલક્ષી વિવિધ કાર્યક્રમો વિશે વિસ્તૃત ચર્ચા કરી આયોજન કરવામા આવ્યુ.
આ પ્રસંગે શ્રી કૌશલ ભાઇ દવે, શ્રી મુકેશ રાઠવા, શ્રી રાજન ભાઇ, શ્રી અંકિતભાઈ, તથા બધા સંયોજકો ઉપસ્થિત રહ્યા
#WATCH | During the International Energy Agency’s Ministerial Meeting, Prime Minister Narendra Modi says "In one decade, we went from the 11th largest economy to the 5th largest economy in the world. In the same period, our solar energy capacity grew 26 folds, our renewable energy capacity also doubled, and we exceeded our Paris commitments in this regard, ahead of the timeline. India is home to 17% of the population of the world, yet our carbon emission account for only 4% of the global total..."
@IndiGo6E दिनांक 2 के रात्री का बनारस से दिल्ली और दिल्ली से सूरत के लिए कनेक्ट बुकिंग करवाया था। आपके द्वारा फ्लाइट रद्द कर दी गई हैं। करीब 12 बजे से लगातार कस्टमर केर से बात करना चाह रहा हू पर कोई उतर नहीं मिल रहा हैं।
26/11 માં મુંબઈમાં કરવામાં આવેલ આતંકવાદી હુમલામાં દેશની અને નાગરિકોની સલામતી માટે લડનારા પોલીસ જવાનો તેમજ આ હુમલામાં શહીદી વહોરનાર શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ.
माना के घना अंधेरा है
पर दीप जलाना कहा मना है....
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા #Vastradan2023
અભિયાનમાં ગૃહરાજ્ય મંત્રી શ્રી @sanghaviharsh એ અમદાવાદ ખાતે સહભાગી થઇ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને વસ્ત્રો અને મીઠાઈનું વિતરણ કર્યું.
"ચલો જલાએ દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ"
શ્રદ્ધેય અટિલજીની આ ઉક્તિને સાર્થક કરવા કટિબદ્ધ થયેલ "સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ" અને તેમના દ્વારા શરૂ કરાયેલ "વસ્ત્રદાન ઝુંબેશ"માં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.
બોર્ડ તરફથી આવેલ ડૉ.મય��ક બારોટ -ઝોન સંયોજક, શ્રી વિશાલ ગજ્જર- ઝોન સંયોજક, શ્રી વિવેક જોશી-પાટણ જિલ્લા સંયોજક, શ્રી અંકિત વ્યાસ -સિદ્ધપુર નગર સંયોજક, શ્રી ઉમંગ પંચોલી -સિધ્ધપુર નગર સંયોજક, શ્રી અજ�� ઠાકોર -સિધ્ધપુર નગર સંયોજક, શ્રી કિરણ સેનમા- સિદ્ધપુર તાલુકા સંયોજક અને શ્રી પ્રિતેશ પટેલ - સિદ્ધપુર તાલુકા સંયોજક સાથે મળીને ખૂબ આનંદ થયો અને આ કાર્યથી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા હાકલ કરી.
સમાજના લોકો પણ આ પુણ્યકાર્યમાં સહભાગી બને તેવી અપીલ છે.