વડનગર અને મોઢેરા એટલે ભારતના ભવ્ય વારસા, અજોડ સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે સહજીવનની અદભૂત પરંપરાના જ્યોતિર્ધર ભૌગોલિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થાન.
આ બંને સ્થાનોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ થયો છે ત્યારે ગુજરાતી તરીકે ગૌરવની અને ગર્વની ક્ષણે સૌને ખૂબ ખૂબ અભિનંદન.
There is #OnlyOneEarth for humanity to exist.
With only sustainable lifestyle, we can protect our Mother Earth and Humanity.
This special day, let's take a pledge towards protecting our planet.
#WorldEnvironmentDay2022