વડોદરા બિલ ગામથી શહેર તરફ જઈ રહેલ વિધાર્થીઓને જોખમી બસ
શું આવામાં કોઈ ઘટના થશે તો જવાબદારી કોની ? બસ માં સીટ કરતા વધુ લોકોને બેસાડવામાં કોઈ ટ્રાફિક નિયમ લાગે છે કે ફક્ત આમ જનતા માટે નિયમ બનેલ છે ?
@VMCVadodara@Vadcitypolice@sanghaviharsh@CMOGuj@GujaratPolice
અટલાદરા બિલ વોર્ડ નંબર 12 બાબા માર્બલ ની બાજુમાં 12 મીટર રોડ પર એટલી ગંદી હાલત છે રોડ રસ્તા ની જેની કોઈ હદ નહીં ના કોર્પોરેશન ના કોઈ અધિકારી આવે છે ના કોઈ કોર્પોરેટર આવે છે ફક્ત વોટ લેવા અને વેરો લેવા આવશે કોર્પોરેશન ક્યારે આના ઉપ્પર એક્શન લેશે કે ખાલી ટાઈમપાસ કરશે
@VMCVadodara
વડોદરા પાદરા રોડ બાબા માર્બલ ની ગલીમાં વોર્ડ નંબર 12 લાગે છે જેમાં રોડ રસ્તો અને જાળીઓ ના લીધે ચાલવાનું તો ઠીક પણ કાર લઈ ને જવાનું પણ મુશ્કેલ બન્યું છે શું વડોદરા મહાનગરપાલિકા ને ફક્ત વેરો દેખાય છે ? આ બધી સુવિધા આપવાનું નથી દેખાઈ રહ્યું ? કેટલા સમય થી આવી પરિસ્થિ છે
@vmc#VMC
વડોદરા પાદરા રોડ બાબા માર્બલ ની ગલીમાં વોર્ડ નંબર 12 લાગે છે જેમાં રોડ રસ્તો અને જાળીઓ ના લીધે ચાલવાનું તો ઠીક પણ કાર લઈ ને જવાનું પણ મુશ્કેલ બન્યું છે શું વડોદરા મહાનગરપાલિકા ને ફક્ત વેરો દેખાય છે ? આ બધી સુવિધા આપવાનું નથી દેખાઈ રહ્યું ? કેટલા સમય થી આવી પરિસ્થિ છે
@vmc#VMC
મોદી સાહેબ વડોદરા આવી ને ગયા ખૂબ સારી વાત છે ઓપરેશન સિંદૂર નું શ્રેય આર્મી ના જવાનો માટે હોવો જોઈએ
શું ધારાસભ્ય સાંસદ કે પછી ભાજપ ના કોઈ નેતાઓ કે પછી કોર્પોરેટ મહિલા હોઈ કે તેમની પત્ની દ્વારા માથા માં સિંદૂર પૂરતો કોઈ ફોટો કે વિડિઓ છે કે પછી ફક્ત જનતા માટે હતું આ બધું ...
@VMCVadodara શું કોર્પોરેશન થી ભારત પેટ્રોલ પંપ ની બાજુમાં લારીઓ વાળાએ અડ્ડો જમાવ્યો શું હટાવી શકશે ? જેનાથી ગંદકી તેમજ બીમારીઓ થાય એમ છે ટ્રાફિક પણ એમના લીધે જામ થાય છે સોમતળાવ ભારત પેટ્રોલ પંપની બાજુમાં દર્શનમ્ આગમન ની બાજુમાં ચાલો જોઈએ કોર્પોરેશન નો પાવર કેટલો છે
@VMCVadodara સોમતળાવ ચાર રસ્તા ભારત પેટ્રોલ પંપ અને દર્શનમ્ આગમન એપાર્ટમેન્ટ ની વચ્ચે જે રસ્તો જય છે ત્યાં કોર્પોરેશ ની પાણી પાઈપલાઈન નું કામ છે જેની બાજુ માં શાકભાજી વેચવા વાળાઓનું સામ્રાજ્ય છે જે ત્યાંથી કોઈ હટાવી શકતું નથી 24 કલાક તેમની લારીઓ અને ગંદવાડો ત્યાજ હોય છે શું હટશે લારીઓ ?
ફરી ઘનિયા ઉર્ફ સ્વામિનારાયણ ની ધ્રાંગધ્રા ની ગુરુકુળ માં સ્વામી શ્રુષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરતા વિડીઓ વાઇરલ....
@sanghaviharsh આટલા વિડીઓ ફોટા આવે છે છતાં કોઈ કાર્યવાહી નથી થતી એનું કારણ શું ?
@VMCVadodara વડોદરા સોમાતળાવ ડભોઇ વાઘોડિયા રીંગ રોડ ભારત પેટ્રોલ પંપ પાસે શાકભાજી ની લારી વાળાઓ એટલા છે જેના લીધે ટ્રાફિક સમસ્યા ઘણી થાય છે અને 24 કલાક લારીઓ ત્યાજ મૂકી ને જતા રહે છે જેથી જેનું કઈ નિરાકરણ લાવો