🙏🕉🔱 સુપ્રભાત 🔱🕉🙏
સામાન્ય રીતે લોકો બોલતા હોય છે
જિંદગી નો શું ભરોસો જીવી લો
જિંદગી તો ચાર દિવસની છે
પરંતુ …… દુઃખની વાત એ છે….. કે
આ વાત માણસને ચોથા દિવસે
સમજાય છે ….🤪😅🥲🤣
🙏🕉🔱 સુપ્રભાત 🔱🕉🙏
પૂરેપૂરા સારાં તો બે જ માણસો છે
એક તો…. જે મરી ગયો છે તે
અને
બીજો…. જે હજુ જન્મેલો જ નથી તે
બાકી………
જીવતો માણસ તો……કયારે શું કરી બેસે તેનું કશું કહેવાય જ નહીં…
જ્યારે *કુદરત* ના *તેડાં* આવે છે
ને ત્યારે કોઈના *છેડા કામ*
નથી આવતા
માટે *જીવન એવું જીવો* કે
*લોકો તમને યાદ કરે*
*તમારી ફરિયાદ નહીં....👏*
*🌹 શુભ પ્રભાત 🌹*