!! सत्य मेव जयते !! ⚖ 🥀 “मेरे व्यक्तित्व और मेरे व्यवहार को कभी मत मिलाइएगा..” क्योंकि मेरा व्यक्तित्व मैं हू और मेरा व्यवहार आप पर निर्भर करता है..!! 🥀 ⏱️
🇮🇳🔶 #વિશ્વ_ગુરુ
જે #અંધભકતો આજે સાંજે સાત વાગ્યે પાણિયારે દીવા કરવાના છે,
એમની માટે ફક્ત #પાંચ મિનિટનો #વિડિઓ
સ્વામી સચ્ચિદાનંદજી (દંતાલી) સચોટ વાત કરી રહ્યા છે.
જેમને #માનતા માનેલી હોય તો કોઈએ મારું ખોટું લગાડવું નહી 🙏🏻 સત્ય હંમેશા કડવું હોય છે. 🙏
માનવ રહેજે તું ભાનમાં,
હવે દયા નથી ઇન્સાનમાં.
યુરિયાવાળું દૂધ વેચે,
કાંકરા નાખે છે ધાનમાં.
સરકારી બાબુ થયા બેફામ,
હપ્તા ઘુસી ગયા ઇમાનમાં.
ધર્મના નામે ધંધા ખોલી,
ટેક્સ ચોરી કરે છે દાનમાં.
હલકટ થયા નેતા બધા,
દેશને લીધો છે બાનમાં.
દેશની તિજોરી ખાલી કરી,
વોટ શોધે છે કિસાનમાં.
કોના માટે કરે છે કુકર્મો,
અંતે તો જાવું સ્મશાનમાં.
-અજ્ઞાત
गांधी स्मारक - 44 एकड़
नेहरू स्मारक - 52 एकड़
इंदिरा गांधी स्मारक - 45 एकड़
राजीव गांधी स्मारक - 15 एकड़
कुल: 156 एकड़
राम मंदिर - मात्र 2.77 एकड़।
फिर भी विपक्ष कहता है__
"इसकी जगह अस्पताल या स्कूल बनाओ।" सिर्फ राम मंदिर को ही निशाना क्यों बनाया जा रहा है?
😎🙌
Happy International Men's Day
દરેક પરિવારનો મજબૂત આધારસ્તંભ બનીને ઊભા રહેતા
પોતાની લાગણીઓ છુપાવીને બીજાના ચહેરા પર સ્મિત લાવતા
દરેક જવાબદારી હસતા મોઢે નિભાવતા
તમામ પુરુષોને International Men's Day ખૂબ શુભેચ્છાઓ👔
પિતા,ભાઈ,પતિ,BF કે મિત્ર
દરેક રૂપમાં તમારો સાથ અમૂલ્ય છે🙌