અમેરિકાએ તગેડેલા 205 ગેરકાયદેસર ભારતીયો ભરેલા પહેલા પ્લેનમાં 33 ગુજરાતીઓ અને તેમાં પણ મોટાભાગના મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદના. આ એ ભારતીયો છે જેઓ લાખો ખર્ચી અમેરિકાની ધરતીમાં ઘુસવા ગમે તે કરવા તૈયાર હોય છે તો ઘણાને લેભાગુ એજન્ટે સપના બતાવી ઠગ્યા હશે પણ એ પણ ચિંતન થવું જોઈએ કે વિકાસથી ફાટફાટ થતાં ગુજરાતમાંથી અમેરિકા પહોંચવા પોતાના જીવને પણ જોખમમાં મૂકતા લોકો કેમ ખચકાતા નથી. સામાજિક, આર્થિક તમામ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. આપણા નેતાઓને બાંગ્લાદેશી ઘુસણખોરોમાં રસ છે એટલો અમેરિકામાં ઘુસણખોરી કરતા ભારતીયોમાં કેમ નથી?
#Deportation
જો તમે આ શૌચાલયમાં રોજ બેસીને છી કરો છો અને એમાં રોજ તમારા છીના છાંટણાથી સ્પેસની જમાતને ગંગાજળના અંજળની જેમ પવિત્ર કરતા હોય તો કોક દિવસ બીજા કોકને ઝાડા થ્યા હોય તો એના પીળા અમીછાંટણા તમને પણ ઉડેજ ! એમાં એટલા બધા ડીંડક ક્યાં કરવાના આવે !!?
રોજ રાતે દિવસે બાર બપોરે આપણે સ્પેશ નામની ચૌદશમાં ચરકવા જતા હોય, એમાં ઈન્સ્ટાગ્રામની વર્ણસંકર પેદાશો સાથે ધડ વગરના માથા ને માથા વગરની બકચોદી કરીને આપણને રોયજ ઓર્ગાઝમ આવતું હોય, તો પછી આવા ખરેલ ઝોટા જેવી ઘટનાઓ તો થવાની જ છે ! 😂
હદય નો હુમલો , લોહીની નળીઓ બ્લોક થવી કે બાયપાસ સર્જરી અંગે કોઈ પણ અભિપ્રાય કે માર્ગદર્શન ની જરૂર હોય નિઃસંકોચ રાતે ૨.૩૦ વાગ્યે પણ સંપર્ક કરી શકો છો . આનો એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવશે નહિ .
ડૉ.રાહુલસિંહ પરમાર
MBBS ( GPSC CLASS 2 )
8238118682