पे आऊट के चक्कर में समय बर्बाद कर रहे युवाओं को बताना चाहूंगा कि ये स्क्रीनशॉट एक लगभग पौने तीन लाख फोलोवर वाला अकाउंट है। मगर 2 बार से उनका पे आऊट नहीं आया ।
खैर उस अकाउंट के मालिक को घंटा फर्क नहीं पड़ता क्योंकि वो अपने 2-3 बिजनेस भी अच्छे से चला रहे हैं।
मगर जो युवा यहां समय बर्बाद कर रहे हैं वो अपने काम पर भी फोकस करिए
સાહેબ શ્રી @drpradyumanvaja આપનું ધ્યાન દોરવા માંગુ છું કે હાલમાં પ્રાઈવેટ સ્કુલો દ્વારા બાળકોના મેડીકલ ફોર્મ ભરાવવામાં આવે છે અને એ ફોર્મમાં માત્ર સહી કરવાના ડોક્ટરો ૨૦૦ થી ૫૦૦ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે, સવાલ પૈસા આપવાનો નથી પણ આ પ્રોસીજર પાછળનો આશય શું છે? @irushikeshpatel
ચલો બાલ કી ખાલ ખીંચતે હૈં 😂
૧) કેસરબેન લગ્નમાં આવે કે ના આવે, જેને ખબર હતી કે કેસરબેન ધીરૂભાઈના ભાભી છે એમને ખબર જ છે કે એ શું કામ ધંધો કરે છે. જેમને નહ્તી ખબર એમને કદાચ કેસરબેન લગ્નમાં આવત તો પણ ખબર ના પડત કે એ બાઈ કોણ છે? લેખકે પ્રથમ સીનમાં જ લોજીકની એક બે ને ત્રણ કરી નાખી