માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp અને ગૃહમંત્રી શ્રી @PradipsinhGuj એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધીકારીઓ, અધીકારીઓ સાથ�� રીવ્યુ મિટિંગ કરી હતી તેમજ ધનવંતરી રથોના કામગીરીની ચર્ચા પણ કરી.
કેન્દ્રીય મંત્રીશ્રી તથા ભાજપા ના પ્રદેશ મહામંત્રી મા.શ્રી મનસુખભાઈ માંડવિયાજી @mansukhmandviya ના પૂજ્ય પિતાશ્રી વંદનીય લક્ષ્મણભાઇ માંડવિયા નુ આજરોજ ૧૦૦ વર્ષ ની વયે દુ:ખદ અવસાન થયુ છે, પરમ કૃપાળુ પરમાત્મા તેઓના દિવ્ય આત્મા ને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના ..!
કેન્દ્રીય મંત્રીશ્રી @mansukhmandviya ના પૂજ્ય પિતાજી ના અવસાન ના સમાચાર સાંભળી દુઃખ ની લાગણી અનુભવું છું, પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત ની આત્મા ને ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
I welcome today’s measures announced by FM @nsitharaman. They will help the rural economy, our hardworking farmers, fishermen, the animal husbandry and dairy sectors. I specially welcome reform initiatives in agriculture, which will boost income of farmers. #AatmaNirbharDesh
ઈશ્વરની કૃપા, 93 વર્ષના મારા માતૃશ્રીના આશીર્વાદ અને આપ સૌની શુભેચ્છાઓના કારણે આજે નામદાર સુપ્રીમકોર્ટે મારી તરફેણમાં સ્ટે આપ્યો છે. હું સૌ કોઈનો અંત:કરણના ઊંડાણથી આભાર વ્યક્ત કરું છું. એ પણ અનુભવ થયો કે સત્ય પરેશાન થાય, પરાજિત તો ન જ થાય. સત્યમેવ જયતે. Truth always prevails.
"I can’t prevent myself from sharing this ...इमरान खान" स्कू�� का वो दुखी लौंडा है जिसने
पूरे साल में सिर्फ "मोदी मोदी " पढ़ा
और एग्जाम में "अमित शाह" आ गए @AmitShah
સાવલી વિધાનસભાના કર્મઠ અને જનપ્રિય ધારા સભ્યશ્રી @KetanInamdarMla જી સાવલી માં ભારે વરસાદ થવાથી સાવલી નિચાન વાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી જાતે પાણીમાં ��તરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નિરીક્ષણ કરી રહેવાસીઓને તાત્કાલીક તેમના સ્થળાંતર કરાવી રહેવાની અને જમવાની તમામ સુવિધા ઉભી કરી.
जम्मू-कश्मीर के लोगों से मैं कहूंगा-
आपका जनप्रतिनिधि आपके द्वारा चुना जाएगा, आपके बीच से ही आएगा।
जैसे पहले MLA होते थे, वैसे ही आगे भी ह���ंगे।
जैसे पहले कैबिनेट होती थी, वैसी ही आगे भी होगी।
जैसे पहले आपके सीएम होते थे, वैसे ही आगे भी आपके सीएम होंगे।