I am sincerely thankful to the district panchayat administration Vadodara for honoring me with the Best TDO certificate.(24-25) Its a great privilege to receive this recognition.Thank you so much @ddo_vadodara.
@CMOGuj@Info_Vadodara@GujPRHDept
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda की अध्यक्षता एवं पीएम श्री @narendramodi की गरिमामयी उपस्थिति में चल रही भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति की बैठक के दृश्य।
આજ રોજ ડેસર તાલુકાના વરસડા ગામ ખાતે આવાસના લાભાર્થીઓની મુલાકાત લઇ આવાસ પુર્ણ કરવા બાબત સમજૂત કર્યા તથા ગ્રામ પંચાયત દફતર તપાસણી કરી.સાથે સાથે વારસાઈ ઝુંબેશ બાબતની પ્રગતિની ચકાસણી કરી.@ddo_vadodara@Info_Vadodara@SdmSavli@CollectorVad
ડેસર તાલુકાની શિહોરા,રાજપુર અને પ્રતાપપુરા ગામની પ્રાથમિક શાળામાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી જેમ પોર્ટલ પરથી ખરીદી કરી આર.ઓ.પ્લાન્ટ વિથ કૂલર આજરોજ લગાવવામાં આવ્યા.(માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી,વડોદરાનો ખુબ ખુબ આભાર)@ddo_vadodara
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ની અધ્યક્ષતામાં તથા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ની ઉપસ્થિતિમાં પ્રદેશ કમલમ ખાતે વડોદરા મહાનગર અને વડોદરા જિલ્લાની સંયુક્ત કારોબારી બેઠકમાં હોદ્દેદારો સાથે હાજરી આપી.
@CRPaatil@narendramodi
From productive talks with PM @AlboMP to a historic community programme, from meeting business leaders to eminent Australians from different walks of life, it’s been an important visit which will boost the friendship between 🇮🇳 and 🇦🇺.
Delighted to flag off the Delhi-Dehradun Vande Bharat Express. It will ensure 'Ease of Travel' as well as greater comfort for the citizens. https://t.co/NLpcRCHvQW
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।