આજ રોજ તા.૦૨/૦૩/૨૦૨૪ ના રોજ સાવલી નગરપાલિકા ધ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત મહાપુરૂષોની પ્રતિમા વિસ્તાર માં સ્વચ્છતા ઝુંબેશ નું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
ડેસર તાલુકા પંચાયત ખાતે આજ રોજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી,ઉપપ્રમુખશ્રી,વિવિધ સમિતિના ચેરમેનશ્રી,સરપંચશ્રીઓ/ઉપસરપંચશ્રીઓ/તલાટી મિત્રો અને તાલુકા પંચાયત સ્ટાફ માટે RGSA અન્વયે તાલીમનું આયોજન કરવામાં આવ્યું.@ddo_vadodara@GujPRHDept
માન.@ddo_vadodara@MamtaHirpara સાહેબશ્રીની પહેલ અન્વયે ડેસર તાલુકામાં છેલ્લા ૬ માસથી શરૂ કરેલ હકારાત્મક વહિવટી અભિગમ અન્વયે જાન્યુઆરી-૨૪ માં સારી કામગીરી કરનાર TCM-Jambugoral નેહાબેનને બેસ્ટ ટીસીએમ ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવ્યો.@Info_Vadodara
ગુજરાત પાક્ષિક : તા : 01/02/2024
માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા “ગુજરાત” પાક્ષિકના સંપૂર્ણ અંકને વાંચવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.
https://t.co/aAH8v5Y084
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી એ.બી.ગોરે જણાવ્યું હતું કે, સશકત સમાજના નિર્માણ માટે મહિલા બાળ જાતિદરને પ્રોત્સાહન આપવુ અત્યંત અનિવાર્ય હોઈ, એક સ્વસ્થ અને સમાન રાષ્ટ્રની રચનામાં સમાજના સૌ નાગરિકો ભાગીદાર બનીએ.
@CollectorVad@ddo_vadodara@InfoGujarat@WCDGujarat
આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ અરજદારોની રજૂઆતોને સંતોષકારક રીતે સાંભળી તેનો સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.@CollectorVad@ddo_vadodara@InfoGujarat
૧૧ પ્રશ્નોને નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને સૂચના આપી,જિલ્લામાં કર્મયોગીઓની કાર્ય નિષ્ઠાના કારણે અરજદારોના પ્રશ્નોનો સમયસર ઉકેલ આવી રહ્યા છે: કલેકટર શ્રી અતુલ ગોર @CollectorVad@ddo_vadodara@InfoGujarat
માન.@ddo_vadodara સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના ડેસર તાલુકાના તમામ આવાસ પૂર્ણ કરવા ટીમ બનાવી તમામ વર્ષોના લાભાર્થીઓની ડોર ટુ ડોર મુલાકાત લેવામાં આવી તથા લાભાર્થીઓને તે બાબતે સમજૂત કરવામાં આવ્યા.@crdgujarat1
(૧) બાળસુરક્ષા અને બાળ કલ્યાણ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડેસર તાલુકાની પસંદગી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે તે બદલ આભાર વ્યક્ત કરું છું.
(૨) જે અંતર્ગત બાળ સુરક્ષા અધિકારીશ્રી અને મિરેકલ ફાઉન્ડેશનના સભ્યશ્રીઓ તથાં ડેસર પુર્વ સરપંચશ્રી દલપતસિંહ, તલાટી કમ મંત્રીશ્રી રાજુભાઇ, આંગણવાડી તથા શાળાના પ્રતિનિધિશ્રીઓ અને ગામના આગેવાનો વચ્ચે પ્રથમ બેઠક યોજવામાં આવી.
(૩) જેમાં બાળ કલ્યાણ સમિતિની રચના, બાળ કલ્યાણ યોજનાઓ અને કાર્યો વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી.
@CollectorVad@ddo_vadodara@rathodharnish@Info_Vadodara@hiteshjoshiGAS
(૧) આજ રોજ ડેસર ગામની કન્યા શાળાની વિધાર્થીનીઓ દ્વારા તાલુકા પંચાયતની મુલાકાત લેવામાં આવી.
(૨) જેમાં તેઓને તાલુકા પંચાયતની કાર્યપદ્ધતિ તથા તે હેઠળ ચાલતી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.
(૩) આજે આ બાલિકાઓ જોડે વાર્તાલાપ કરતાં ૧૦ વર્ષ પાછળ ફ્લેશબેકમાં સરી જવાયું.
#FeelGood
ડેસર તાલુકાની ડેસર ગામની એમ.કે.શાહ હાઈસ્કૂલ ખાતે વહિવટી તંત્ર અને NDRF ના સંયુક્ત ઉપક્રમે કુદરતી/કુત્રિમ આફત સમયે બચાવ અંગેની કામગીરીની સમજ વિધાર્થીઓ તથા ગ્રામજનોને આપવામાં આવી.
@Info_Vadodara@ddo_vadodara@CollectorVad
ડેસર તાલુકામાં કર્મયોગીઓનો કામગીરી પ્રત્યે ઉત્સાહ વધારવા શરૂ કરેલ પહેલ “તલાટી ઓફ ધ મંથ એવોર્ડ” અન્વયે ડિસેમ્બર-૨૦૨૩ માં સારી કામગીરી કરનાર તલાટી કમ મંત્રીશ્રી,સાંપીયા પંકજભાઈને સદર પ્રમાણપત્ર આજ રોજ આપવામાં આવ્યું.@ddo_vadodara@CollectorVad@SdmSavli@Info_Vadodara