I am sincerely thankful to the district panchayat administration Vadodara for honoring me with the Best TDO certificate.(24-25) Its a great privilege to receive this recognition.Thank you so much @ddo_vadodara.
@CMOGuj@Info_Vadodara@GujPRHDept
🌿 જનજાતીય ગરીમા ઉત્સવ કાર્યક્રમ ૨૦૨૬ 🌿
આજરોજ યોજાયેલ “જનજાતીય ગરીમા ઉત્સવ કાર્યક્રમ ૨૦૨૬” માં ઉપસ્થિત રહી જનજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને ��લ્ય��ણ માટે સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવતી વિવિધ લોકહિતકારી યોજનાઓ અંગે માહિતી મેળવી.
સમાજના અંતિમ માનવી સુધી સરકારની સેવા અને યોજનાઓનો લાભ પહોંચે તે દિશામાં કરવામાં આવતો આ પ્રયાસ અત્યંત પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે. જનજાતિ સમાજના સશક્તિકરણ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે, તે આ કાર્યક્રમ દ્વારા સ્પષ્ટ અનુભૂતિ થઈ.
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ‘જન ભાગીદારી અભિયાન- સૌથી દૂર, સૌથી પહેલા' અંતર્ગત મોર��ા (હ) તાલુકાના મોરા ગામે સેવાસેતુ યોજવામાં આવ્યો જેમાં "દ��ેક હકદાર સુધી સરકારની યોજના પહોંચે" તે સુનિશ્ચિત કરવું આવ્યુ.જેમાં માન.MLA સાહેબ @Nimishaben_BJP એ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું.
આજરોજ મોરવા તાલુકાના વાડોદર ગ્રામ પંચાયતની ���ુલાકાત લઈ સરપંચશ્રી સાથે વિકાસના કામ અંગે ચર્ચા કરી.સાથે DSS સેવા બાબત ચકાસણી કરી આવાસ અને sbm લાભાર્થીની મુલાકાત કરી.@ddo_panchmahal @sdmshahera @GogPanchmahal
A grand goodbye to a beautiful journey @ JetpurPavi.Immense gratitude to Hon.DDO Sir for his constant encouragement and for standing by me in every situation and staff/tcms thank you 4 everything @DDOCUdepur@sangada_sejal
ગઈ કાલે માલુ ગ્રામ પંચાયતમાં પંચાયત ઘર, આંગણવાડી, પ્રાથમિક શાળા વિગેરેની મુલાકાત કરી અને અન્ય વિભાગની યોજનાકીય કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
@GujDCoffice@CMOguj@collectorcu@infocugog
આજ રોજ કદવાલ તાલુકા મામલતદાર કચેરી ખાતે આગામી 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે સંકલનના તમામ અધિકારીશ્રીઓ સાથે મીટિંગ કરવામાં આવી. @CMOGuj@collectorcu@SDMChhotaudepur @TDOPAVIJETPUR @revenuegujarat