ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ...
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે. આ નિર્ણયથી રાજ્યના સામાજિક માળખાને નવી મજબૂતી મળશે. ખાસ કરીને નારીશક્તિની સુરક્ષા, સન્માન અને સશક્તીકરણ માટે આ એક ક્રાંતિકારી પગલું છે...
આજ રોજ જેતપુર પાવી તાલુકાના રતનપુર,જેતપુર અને ઘુંટણવડ ગ્રામ પંચાયતની મુલાકાત લઇ વેરા વસુલાત અંગે તલાટીશ્રીઓ ને લક્ષ્યાંક સીધ્ધી માટે સુચનાઓ આપવામાં આવી
આજ રોજ @TDOPAVIJETPUR સાહેબશ્રી દ્વારા ઘુટણવડ જૂથ ગ્રામ પંચાયતમા ચાલી રહેલ વિકાસના કામોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા. સાથે સાથે ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત કરી વસૂલાતની સમીક્ષા કરી. વેરા વસુલાત વધારવા જરૂરી માર્ગદર્શન આપ્યું. @DDOCUdepur@Dyddo_Pan_CU
17|12|2025
Under the guidance of res dyddo @sangada_sejal sir & @TDOPAVIJETPUR sir #veravasulat camp held at Ghutanvad of Ghutanvad gram panchayat.
Today, Res.District Development Officer Sir @DDOCUdepur@Sach309 visited Jetpur Pavi Taluka Panchayat and Jetpur Gram Panchayat and provided necessary instructions.
@CMOGuj@infocugog@GujPRHDept
"ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના વિકાસ દ્વારા પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરતું ગુજરાત"
સુદર્શન સેતુના નિર્માણ બાદ બેટ દ્વારકાના કાયાપલટ માટે પ્રથમ તબક્કા હેઠળ ₹150 કરોડ ફાળવવામાં આવ્યા, વિશ્વસ્તરીય સુવિધાઓમાં વધારો થતા વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર બનશે.
@CMOGuj@InfoGujarat@GujDCoffice
"હર ઘર તિરંગા અભિયાન" અંતગર્ત છોટાઉદેપુર જિલ્લાના સૌ પ્રજાજનોને પોતાના ઘર ઉપર ધ્વજ લહેરાવવા તથા સ્વતંત્રતા દિવસની ઉજવણી અને તિરંગા યાત્રામાં તમામને ભાગ લેવા અપીલ કરવામાં આવી. @Bhupendrapbjp@CMOGuj@PMOIndia#HarGharTiranga#HGTGujarat