જિલ્લા પંચાયત, છોટાઉદેપુરની પ્રથમ બેઠક કે જેમાં અધ્યાસી અધિકારીશ્રી અધિક કમિશનર, ગ્રામ વિકાસ,ગાંધીનગરની અધ્યક્ષતામાં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી કરવામાં આવી.
@DDOCUdepur@infocugog@sangada_sejal
26/5/2026 ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત સંખેડા મામલતદાર કચેરી ખાતે હાજરી આપી. અરજદારશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્ર્નોને સાંભળીને સંબધિત વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપી અને હકારાત્મક નિકાલ કર્યો.
#swagatonline@collectorcu@DDOCUdepur@MamSankheda@tdo_san_cu
જિલ્લા પંચાયત મતદાર મંડળ અને તાલુકા પંચાયત મતદાર મંડળના હરીફ ઉમેદવારો સાથે પ્રતિક ફાળવણી અંગે અને ચૂંટણી ના ખર્ચ તેમજ રાજકીય પક્ષ/અપક્ષ તરફથી ચૂંટણી સંબધિત આચારસંહિતાની અમલવારી માટે બેઠક કરવામા આવી.
@SECGujarat@collectorcu@DDOCUdepur@infocugog@sangada_sejal
As a Returning Officer (RO),District Panchayat Seats,Kawaant Block take a review meeting of election related staff regarding their duties n preparations for upcoming local body elections.
@collectorcu@DDOCUdepur@infocugog@sangada_sejal
As a Returning Officer (RO),District Panchayat Seats,Kawaant Block,CU visited and finalized receiving n dispatching centre n counting centre for upcoming elections along with both AROs,Dy.mam(Election) n RnB state.
@collectorcu@DDOCUdepur@infocugog@sangada_sejal
પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા અંગેની અફવાઓ પર વિશ્વાસ ન કરવો : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
રાજ્યમાં પુરવઠો પૂરતો હોવાથી પેટ્રોલ પંપ પર ભીડ ન કરવા અને અફવાઓથી દૂર રહેવા નાગરિકોને નમ્ર અપીલ...
#NoPanicPlease
૮ માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
-
છોટાઉદેપુરની નવી ઓળખ: વહીવટની ધુરા સંભાળતી સબળ ‘નારી શક્તિ’
-
Give to Gain: જ્યારે નારીને મળે છે અવસર, ત્યારે સર્જાય છે વિકાસની નવી કેડી
-
સત્તા, સેવા અને સમર્પણ: છોટાઉદેપુરના વિકાસમાં મહિલા અધિકારીઓનું ભગીરથ પ્રદાન
@CMOGuj@InfoGujarat
તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલા નાગરિકો તરફથી કુલ ૨૬૨૪ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળવામાં આવી હતી. રજૂ થયેલા પ્રશ્નોના યોગ્ય તથા સમયસર નિરાકરણ માટે સંબંધિત કચેરીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
@CMOGuj
ઉપરાંત વિભાગની મૂળ કામગીરી જેવી કે વેરા વસુલાત, મિલકત આકારણી અને જામાબંધી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ ગામના નમૂના નં. ૧ થી ૩૨ અંગે સમજ આપવામાં આવી અને ગ્રામ વિકાસની યોજનાઓ જેમ કે VBG-RAM-G, SBM(G), GLPC અને PMAY(G) હેઠળ TCMS સંબંધિત ફરજો વિશે માહિતગાર કરવામાં આવ્યા...2/2
આજરોજ પંચાયત વિભાગના તમામ તલાટી-કમ-મંત્રીશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના કર્મચારીઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
શિબિરમાં પંચાયત વિભાગના બજેટમાં નવી શરૂ થયેલી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.....1/2