ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટમાં ₹3090 કરોડની જોગવાઈ પ્રવાસન અને ઉડ્ડયન ક્ષેત્રે વિકસિત ગુજરાતના વિઝનને વેગ આપી રાજ્યના પ્રવાસન સ્થળો અને કનેક્ટિવિટીને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જશે...
@CMOGuj#ViksitGujaratBudget#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
70 વર્ષથી ઉપરના તમામ વડીલોને મળ્યો છે નિઃશુલ્ક સારવારનો અધિકાર,
વરિષ્ઠ નાગરિકોના સન્માન સાથે સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આયુષ્માન વય વંદના યોજના હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના ગુજરાતના તમામ નાગરિકોને મળે છે ગુણવત્તાસભર આરોગ્ય સુવિધા સાથે ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર.
माननीय प्रधानमंत्री श्री @narendramodi के करकमलों से स्थानीय स्तर पर विकास को गति देने वाल��, रोजगार के अवसर सृजित करने वाली और कच्छ–सौराष्ट्र की विशिष्ट पहचान को उजागर करने वाली वाइब्रेंट गुजरात क्षेत्रीय सम्मेलन का शुभारंभ।
#VibrantGujaratViksitBharatPAN
@CMOGuj
જય સોમનાથ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે.
જે અંતર્ગત, સળંગ 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદનો જાપ કરવામાં આવશે. ભારતના પ્રમુખ તીર્થો ���ણ તેમાં જોડાશે.
દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ શ્રી સોમનાથ મહાદેવ કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર છે.
આવો, આપણે સૌ આ અખંડ ઓમકાર નાદ જાપમાં જોડાઈએ, અને "અખંડ સોમનાથ, અખંડ ભારત"નો સંકલ્પ લઈએ.
@narendramodi
#SomnathSwabhimanParv
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના ખ���ડૂતો માટે બની વરદાનરૂપ...
આ યોજના અંતર્ગત ગુજરાતમાં 19 લાખથી વધુ ખેડૂતો મેળવી રહ્યા છે દિવસે વીજળી.#GoodGovernanceGuj#GoodGovernancePAN@CGodhra