આજરોજ મે.કલેકટર સાહેબ,અમરેલી ઘ્વારા બાબરા તાલુકાનાં ઉંટવડ ગામની ગ્રામ પંચાયત તેમજ તલાટીનાં દફતરની તપાસણી કરી ગ્રામલોકોની સાથે મુલાકાત કરી લોકોનાં પ્રશ્નોનોનું નિરાકરણ કરવામાં આવ્યા.
@revenuegujarat@CollectorAmr@Infoamreligog
આજરોજ મે.કલેકટર સાહેબ,અમરેલી ઘ્વારા લાઠી તાલુકાનાં હિરાણા ગામની ગ્રામ પંચાયત તેમજ તલાટીનાં દફતરની તપાસણી કરી ગ્રામલોકોની સાથે મુલાકાત કરી લોકોનાં પ્રશ્નોનોનું નિરાકરણ કરવામાં આવ્યુ. પ્રાથમિક શાળાની ત૫ાસ કરવામાં આવી.
@revenuegujarat@CollectorAmr@Infoamreligog
આજરોજ મે.કલેકટર સાહેબ,અમરેલી ઘ્વારા બાબરા તાલુકાનાં ભીલા ગામની ગ્રામ પંચાયત તેમજ તલાટીનાં દફતરની તપાસણી કરી ગ્રામલોકોની સાથે મુલાકાત કરી લોકોનાં પ્રશ્નોનોનું નિરાકરણ કરવામાં આવ્યુ. તેમજ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીઘેલ.
@revenuegujarat@CollectorAmr@Infoamreligog
આજરોજ મામલતદાર કચેરી,બાબરાની નવી કચેરીનાં બાંઘકામ અન્વયે તપાસ કરી તેમજ જનસેવા કેન્દ્રની આકસ્મિક તપાસણી કરી રેકર્ડ જાળવણી તેમજ અરજદારશ્રીઓનાં કામો અન્વયે જરૂરી સુચનાઓ આપવામાં આવી.
@CollectorAmr@revenuegujarat@Infoamreligog
સેવા અને સુશાસનનો હર્ષ
અવિરત વિકાસના 12 વર્ષ
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગરીબ કલ્યાણ, નારી શક્તિ, યુવા ઉત્થાન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાંસ્કૃતિક વિરાસતનું જતન-દરેક ક્ષેત્રે દેશ આજે વૈશ્વિક પટલ પર નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.
#12YearsOfSeva@CollectorAmr
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
ભક્તિ, શક્તિ અને સ્વાભિમાનના પ્રતીક સમા શ્રી સોમનાથ જ્યોતિર્લિંગના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખવામાં આવેલ શ્રી સોમનાથ તીર્થના મહિમા, ઇતિહાસ અને પુનરુત્થાનની ગાથાને ઉજાગર કરતો લેખ.
https://t.co/uzkl6vcK3q
#SomnathVirasatke75Years
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા: જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
-
પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ - જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કુંભાણી
@CMOGuj@InfoGujarat@CollectorAmr
ગુજરાત વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરાયું; જે અંતર્ગત બિલમાં પ્રસ્તાવિત કલમ આ મુજબ છે...
🔹 [કલમ 4(1) - એક પત્ની/એક પતિ વ્રત (Monogamy)નું કડક પાલન]
🔹 [કલમ 8 અને 27 - છૂટાછેડાની ફરજિયાત નોંધણી અને ન્યાયિક વિચ્છેદનનો સમાન અધિકાર]
🔹 [કલમ 29 અને 38(1) F - ઓળખ છુપાવીને થતા ષડયંત્રોનો સંપૂર્ણ ખાત્મો]
🔹 [કલમ 31 અને 35 - છૂટાછેડા માટે સમાન કાયદો અને ગેરકાયદેસર પ્રથાઓનો અંત]
🔹 [કલમ 36 - 'નિકાહ હલાલા' જેવી કલંકિત અને અમાનવીય પ્રથાનો કાયમી અંત]
🔹 [કલમ 39 અને 40 - ભરણપોષણનો આજીવન અને સમાન અધિકાર]
🔹 [પાર્ટ-2, ચેપ્ટર-1: વારસા અને મિલકતમાં દીકરીઓ અને પત્નીને પુરુષ સમાન હક્ક]
🔹 [કલમ 384 - લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન]
#UCC #Gujarat @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh