📢 ડાંગ જિલ્લાના નાગરિકો માટે 'જન સુનાવણી' કાર્યક્રમ 📢
માન. મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ (ગુજરાત રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ) ની ડાંગ જિલ્લાની મુલાકાત અંતર્ગત નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જાહેર ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. @CollectorDan
ડાંગના આહવા ખાતે વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર વિંભાગ દ્વારા આગની દુર્ઘટના સંદર્ભે મોકડ્રીલ યોજાઈ, જેમાં SDRF અને 108ની ટીમ જોડાઈ.
#DangDistrict#DisasterManagement#FireSafety
ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર, તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારે આહવા તાલુકાના ટાંકલીપાડા અને ઇસદર ગામની મુલાકાત લઈ ગામ લોકો સાથે સીધો સંવાદ સાધી પ્રજાજનોની રજૂઆતો અને પ્રશ્નોના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
If any person has any complaint, please feel free to inform any of the 339 no of BLOs, 3 no of AEROs, 1 no of ERO. We are committed to ensure that No elegible voter is excluded from the voter list.
@ECISVEEP@CEOGujarat@InfoGujarat@InfoDangGog
As per instructions of ECI, the DEO of Dangdistrict has started a proactive campaign to ensure that No eligible elector is left from the electoral rolls. Special camps are being held in 339 no of booths in the district to ensure this.
@ECISVEEP@CEOGujarat@InfoDangGog
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આહવા મુકામે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા અને પોલીસ પરેડ ગ્રાઉન્ડથી રંગ ઉપવન (ડાંગ દરબાર હૉલ) સુધી સેવા જ્યોતિ યાત્રા યોજાઈ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાઓ જોડાયાં.
#25YearsOfSeva
વિશ્વ પ્રવાસન દિવસ 2026
અંજનકુંડ, તા. આહવા
500 કરતાં વધુ સ્વયંસેવકો સાથે મળી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાનમાં માન. ધારાસભ્યશ્રી ડાંગ શ્રી વિજયભાઈ પટેલ, લોક પ્રતિનિધિઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, ગામજનો, NSS સ્વયંસેવકો, NCC કેડેટ્સ, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા.
આજ તા. 22/09/2026 ના રોજ મોજે ઢાંઢરા, તા. વઘઈની ગામ મુલાકાત લીધી. ગામજનો સાથે સંવાદ કર્યા. તેઓની રજૂઆતો સાંભળી. પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોના વાંચન-ગણન કૌશલ્યની ચકાસણી કરી શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું. ગામ દફતરની સામાન્ય તપાસણી કરવામાં આવી.
આજ તા. 22/09/2026 ના રોજ મોજે ચિંચિનાગાવઠા, તા. વઘઈની મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી, સુવિધાઓની ચકાસણી કરી. બાળકો સાથે વાર્તાલાપ કર્યો.