કચેરીના સભાખંડ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જિલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની તેમજ જિલ્લાના મહત્વ ધરાવતા ધર્મસ્થાનોમાં વિકાસ કાર્યો હાથ ધરવા માટે પ્રવાસન સમિતિની બેઠક યોજી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj@revenuegujarat@InfoGujarat
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિ, જિલ્લા તકેદારી સમિતિ તેમજ ધાર્મિક દબાણ દૂર કરવા અંગેની બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યાં.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામ ખાતે ગ્રામ પંચાયત, ઉચ્ચતર માધ્યમિક શાળા, આંગણવાડી, સરકારી પુસ્તકાલય તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ કામગીરીનું નિ��ીક્ષણ કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રાણીઆંબા ગ્રામ પંચાયત અને ઢોંગીઆંબા આંગણવાડીની મુલાકાત લઈ વહીવટી કામગીરી તથા બાળકોને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ રોજ મામલતદાર કચેરી વ્યારા ખાતે "તાલુકા સ્વાગત" કાર્યક્રમમાં અરજદારશ્રીઓના વિવિધ પ્રશ્નો સાંભળી તમામનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. તેમજ તાલુકા કક્ષાએથી જ લોક પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ સાથે યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા તકેદારી અને મોનિટરિંગ સમિતિની તેમજ આરોગ્ય વિભાગની વિવિધ બેઠકો યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યું.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ રોજ તાપી જિલ્લા ખાતે ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમા કાર્યરત વિવિધ પ્રોજેક્ટની ���ાજ્યકક્ષાના માન.મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન.જયરામભાઈ ગામીત સાથે રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા ખાતે રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને જન સુનાવણી જાહેર ફરીયાદ નિવારણ કેમ્પનું આયોજન કરી વિવિધ પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી.
@CMOGuj@PatelKamleshBJP@revenuegujarat@InfoGujarat
આજ રોજ તાપી જિલ્લા ખાતે ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમા કાર્યરત વિવિધ પ્રોજેક્ટની રાજ્યકક્ષાના માન.મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન.જયરામભાઈ ગામીત સાથે રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
@CMOGuj@PatelKamleshBJP@revenuegujarat@InfoGujarat@infotapigog24
If any person has any complaint, please feel free to inform any of the 634 no of BLOs, 7 no of AEROs, 2 no of EROs.
We are committed to ensure that No elegible voter is excluded from the voter list.
As per instructions of ECI, the DEO of Tapi district has started a proactive campaign to ensure that No eligible elector is left from the electoral rolls. Special camps are being held in 634 no of booths in the district to ensure this.
#ECISVEEP#CEOGUJARAT