My name is miteshkumar ramanbhai,I am a government job from pratappura gram panchayat,ta desar dist vadodara,I am a middle class family ,my father is a farmer.
ડેસર ગ્રામ પંચાયત દ્વારા વાંદોર તળાવને ૨૦૧૮માં એ. પી. એમ. સી નાં સાથ સહકાર થી સુજલામ સુફલામ યોજના હેઠળ તથા ચાલું વર્ષ માં અમૃત સરોવર માં સમાવેશ કરી તળાવ ઊંડું કરવામાં આવ્યું અને આ સિઝનમાં વરસાદ પડવાના કારણે તળાવ આખું ભરાઇ જવાથી આજુ બાજુ નાં ખેડૂતો ને આનો લાભ થશે.

આજરોજ માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબ ડેસર દ્વારા ડેસર ગામની વિકાસ કામો નિ તથા ગ્રામ પંચાયત કચેરી નું રેકર્ડ નિરીક્ષણ તથા સરકાર શ્રી ના ગ્રામ સુવિદ્યા પોર્ટલ નિ નિરીક્ષણ મુલાકાત
પોલીસ ખાતાનું એક હસતું પારેવડું આજે સંબંધો ની જાળ માં પીંખાઇ ગયું.. Om Shanti. હજુ પણ એક જ વાત કહું છું કે કોઈપણ સમસ્યાનો અંત એ આત્મહત્યા તો નથી જ. બધા જ પોલીસ મિત્રો ને નમ્ર વિનંતી કે આવું કરતા પહેલા કોઈકની સાથે એકવાર વાત તો કરો. કદાચ એનું નિરાકરણ આવી જાય. Please don't do this.