ગુજરાતના 18600 ગામડાના ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે, આ માર્ચ મહિનો વર્ષનો છેલ્લો મહિનો છે અને ગામના વિકાસ કરવા સારું પોતાના ગામમાં રહેલો પંચાયતનો બાકી વેરો ભરવા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ નમ્ર અપીલ કરે છે.🙏
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@KanuDesai180@irushikeshpatel
"ચરોતરનું પેરિસ" કહેવાતું ભાદરણ ગામ વિકાસના માર્ગે અગ્રેસર છે. સ્વચ્છતા, શિક્ષણ, સ્ટ્રીટલાઈટ, સીસીટીવી કેમેરા, જળ વિતરણ સહિતના ક્ષેત્રે ગામે આગવી ઓળખ બનાવી છે.
ભાદરણ ગામમાં પાણીની મહત્તાને સમજીને એક સુંદર વોટર મીટર સીસ્ટમ વિકસાવવામાં આવી છે, જે અંતર્ગત દરેક ગ્રામજન એપ દ્વારા પાણીનો કેટલો વપરાશ થયો તે જાણી શકે છે.
ભાદરણ ગામે બતાવેલી આ જાગૃતિ અન્ય ગામડાઓ માટે પણ પ્રેરણાદાયી છે. સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન.
માન. પંચાયત મંત્રીશ્રી @irushikeshpatel સાહેબ દ્વારા વિસનગર તાલુકાના કાંસા મુકામે ગ્રામ્ય વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું.
જેમાં તા.પં.પ્રમુખશ્રી, APMCના ચેરમેનશ્રી જયંતીભાઈ ગામના સરપંચશ્રીમતી કૃષ્ણબેન પટેલ, બંને તલાટીશ્રી તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા.