બનાસકાંઠા જિલ્લામાં આવેલા નાળોદર ગામમાં ભારે વરસાદથી થયેલ અસર વચ્ચે, ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ ગામે પહોંચી રાહત સામગ્રી વિતરણ કરી અને દરેક પ્રકારની મદદ પૂરી પાડી.
આવા અનેક સાચા કર્મયોગીઓ જિલ્લા માટે ગૌરવ સમાન છે. 👏
બનાસકાંઠા જિલ્લામાં મેઘ તાંડવને કારણે થયેલ જળબંબાકારની સ્થિતિમાં સુઈગામના તલાટી કમ મંત્રીશ્રી પાર્થ ચૌધરી દ્વારા ગામના 250 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી. 🙏
@CMOGuj@Bhupendrapbjp@KanuDesai180@sanghaviharsh
https://t.co/qXVRiOAUYK
બાલાગામ ગામે રાત્રે 4 લોકો પાણીમાં ફસાયેલ હોય તથા એક બેનને સાપ કરડવાની પંચાયત મંત્રી શ્રી બાલાગામ ને જાણ થતા કંટ્રોલ રૂમ ને જાણ કરેલ. NDRF ni ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે. ફોટામાં સામેલ Ndrf ટીમ , તમામ TCM શ્રી અને તા.પં.ના સ્ટાફ.@TDO_MANGROL_JND@DdoJunagadh
યક્ષ પ્રશ્ન ..
૧. સરકારે પ્રતિનિયુક્તિ રદ કરી..
૨. હવે મહેસૂલી તલાટીની ભરતી પણ થશે.
પ્રશ્ન ૧ - શું મહેસૂલ અને પંચાયત ની કામગીરી અલગ થશે ..? અને જો થશે તો..
૧૮૦૦૦ ગામડા લગભગ ૧૫૦ થી વધુ નગરપાલિકાઓ, લગભગ ૧૭ મ.ન.પા. આટલામાં ૩૦૦૦ મહેસૂલી તલાટી કામ પહોંચી વળશે ? @CMOGuj@KanuDesai180
1/2
યક્ષ પ્રશ્ન ..
૧. સરકારે પ્રતિનિયુક્તિ રદ કરી..
૨. હવે મહેસૂલી તલાટી ની ભરતી પણ થશે ..
પ્રશ્ન ૧ .. શું મહેસૂલ અને પંચાયત ની કામગીરી અલગ થશે ..?
અને જો થશે તો ..
૧૮૦૦૦ ગામડા લગભગ ૧૫૦ થી વધુ નગરપાલિકાઓ, લગભગ ૧૭ મ. ન. પા. .. આટલા માં ૩૦૦૦ મહેસૂલી તલાટી કામ પહોંચી વળશે ..?
(૨/૨) હાલ ફક્ત ગામડા ની વાત થાય તોય ૧૮૦૦૦ ગામડા વચ્ચે ૧૦૦૦૦ તલાટી અને ૧૫૦૦ મહેસૂલી તલાટી છે .. છતાં સૌથી વધુ કાર્યભરણ છે..
એક તલાટી એક ગામ .. કોઈ મહેસૂલ / પંચાયત નહીં.. આજ solution હોવું જોઈએ.
@CMOGuj

ગુજરાતમાં 2-3 ગામ વચ્ચે એક જ તલાટીમંત્રી રહેશે, મહેસૂલી તલાટી પરનો 2017નો નિર્ણય સરકારે રદ કર્યો, જેમાં દરેક ગામમાં એક તલાટી રાખવાનો આદેશ હતો
#gujarat#talati#gujaratinew#vtvdigital