રોજ અવનવા ગુણગાન ગાતાં ગાતાં ગાડી નંબર 59228 કઈ તારીખે સમય અનુસાર ચાલશે એ પણ જણાવશો જેથી દરરોજ પેસેન્જર સમયપત્રક અનુસાર સ્ટેશન આવી હેરાન ન થાય. આ ગાડી કઈ તારીખે સમયસર ચાલી હતી એ તારીખ જણાવવી.@DRM_BVP@drmbct@RailMinIndia@RailMadad
અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાતો કે વાહવાહીમા પડ્યાં વગર ટ્રેન નંબર 59228 રોજની પોણી પોણી કલાક મોડી ચાલી રહી છે તે બાબતે કામગીરી કરવા જેવી છે. આ બાબતે ગંભીરતાથી નોંધ લેવી.
@DRM_BVP@RailMinIndia@WesternRly
मेरी प्रजा का कल्याण हो इस मंत्र के साथ भावनगर महाराजा ने शुरू की गई भावनगर वधवान रेलवे संचालन का भावनगर मंडल के अधिकारियों ने सत्यानाश कर दिया है! इस समय प्रजा कल्याण
कोई भावना नहीं दिख रही है क्या? जिस तरह से सामान्य जनता की ट्रेन बंद कर दी गई हैं।
@AshwiniVaishnaw@DRM_BVP
@DRM_BVP@WesternRly@RailMinIndia@AshwiniVaishnaw@Gmwrly@drmadiwr@wrdrmrjt@DRMBRCWR@drmbct ઉપરોક્ત વિષયમાં થોડોક માનવીય દ્રષ્ટિકોણ રાખવામાં આવે તો સારું, કારણ કે સવારની ભાવનગર જવા માટેની બોટાદથી ઉપડતી ટ્રેન હોય કે સુરેન્દ્રનગર જવા માટે ભાવનગર થી ઉપડતી ટ્રેન હોય જેમાં હજારો લોકો દૈનિક કારીગરો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો દરરોજ અપડાઉન કરે છે, આ નિર્ણયની બહું જ ખરાબ અસર થઈ છે
ટ્રેન નં 59228 ને સમયપત્રક ભુલાઈ ગયું છે. એકદમ રેઢિયાળ પણે ચાલે છે. ફરીથી સમયપત્રક યાદ કરાવી. સમયસર પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચે એવી સુચારુ વ્યવસ્થા અને સંચાલન કરવા થાય તે જોવું .@DRM_BVP
વાહિયાત મેનેજમેન્ટ ઉત્તર ઉદાહરણ આજે પુરુ પાડવામાં આવ્યું.સમયસર ચાલતી 09503ને વઢવાણ ઊભી રાખીને 11 કલાક મોડી ચાલતી પારસનાથ ટ્રેનને આગળ કરી પેસેન્જર ટ્રેનને પણ મોડી કરવામાં આવી.આને કહેવાય પાડાને વાંકે પખાલીને ડામ .... પુરી એક અંધેરીને.......@DRM_BVP
પેસેન્જર ટ્રેન નં 09528 ને દરેક સ્ટેશને અડધી કલાક ઊભી રાખીને બીજી ટ્રેનોનું સ્વાગત કરાવવામાં આવી રહ્યું છે. ભાવનગર કન્ટ્રોલ રૂમનું એકદમ વાહિયાત મેનેજમેન્ટ, પાંચ વર્ષનો બાળક પણ આનાથી સારો ટ્રાફિક કંટ્રોલ કરી શકે.@DRM_BVP @
ટ્રેન નં 09528 નાં રેઢિયાળપણામા સુધારો થાય એમ જણાતું નથી. હવે તો એનું ટાઈમ ટેબલ શું છે એય ખબર નથી. સાહેબ તમારી પાસે રેઢિયાળપણાનુ ટાઈમ ટેબલ હોય તો આપવું.@DRM_BVP