શ્રી હીમાંશુભાઈ પટેલ, શ્રી @iManishPatelBJP, શ્રી વિશાલભાઈ ભરવાડ, શ્રી @iRaviDesai, શ્રી કલ્પેશભાઈ ચૌધરી, શ્રી @vinaydesaibjp, શ્રી @DrDevRathore, શ્રી @isunnyshah અને અન્ય યુ��ા સાથી મિત્રો ની ઉપસ્થિતિમાં ઉપસ્થિત રહી, યુવાઓના આ શ્રેષ્ઠ અને સરાહનીય સેવા કાર્યને બિરદાવ્યું.
ભારતવર્ષનાં યશસ્વી પ્રધાનમંત્રી અને વડનગર ,ગુજરાત અને ભારતનાં પનોતાપુત્ર આદરણીય શ્રી @narendramodi ના જન્મદિવસે અંત���નાં ઉંડાણથી કોટી-કોટી શુભેચ્છાઓ માટે ૭૦ સ્થાનોએ ૭૦ વૃક્ષો આમ કુલ ૫,૦૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી સોમાભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતાં.
સાબરકાંઠા ખાતે મદદગારપરીવાર તથા શિવેન ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી શ્રીના જન્મપવઁ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં 70વૃક્ષારોપણ ભવ્ય કાયઁક્રમ નરેન્દ્ર પટેલ (પૂવઁ અધ્યક્ષ કારોબારી સાબરકાંઠા જીલ્લા પંચાયત)ના મુખ્ય અતિથિ પદે તથા કરણ પટેલ ઉપપ્રમુખ આંજણાયુવક ઉપસ્થિતિમાં યોજાયો.
*અરવલ્લી જિલ્લા ખાતે મદદગાર પરિવાર, શીવેન ફાઉન્ડેશન દ્વારા મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા ખાતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના ૭૦ મા જન્મ દિવસ નિમિતે કોલેજ કેમ્પસ ખાતે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજવામાં મા આવ્યો*
@drsaurabh_patel @himanshupatel_7 @bhikhubhaidbjp
સાબરકાંઠા ખાતે મદદગારપરીવાર તથા શિવેન ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી શ્રીના જન્મપવઁ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં 70વૃક્ષારોપણ ભવ્ય કાયઁક્રમ નરેન્દ્ર પટેલ (પૂવઁ અધ્યક્ષ કારોબારી સાબરકાંઠા જીલ્લા પંચાયત)ના મુખ્ય અતિથિ પદે તથા કરણ પટેલ ઉપપ્રમુખ આંજણાયુવક ઉપસ્થિતિમાં યોજાયો.
@himanshupatel_7 @narendramodi@PMOIndia આજે મા.વડાપ્રધાન શ્રીના જન્મપવઁની ઉજવણીના ભાગરુપે સાબરકાંઠા જિલ્લામાં 70 વૃક્ષ વાવવાનો પરમ સંકલ્પ ભવદીય નરેન્દ્ર પટેલના મુખ્ય અતિથિ પદે મદદગાર પરિવાર તથા શિવેન ફાઉન્ડેશન ના નેજા હેઠળ યોજાશે.
એક ઐતિહાસિક સ્થળ પર જવાનું થયું જ્યાં દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી @narendramodi સાહેબે અભ્યાસ કરેલ. આવતી કાલે @narendramodi સાહેબના જન્મદિવસ નિમિતે @BJYM અને મદદગાર પરિવાર દ્વારા વૃક્ષારોપણ ની તૈયારી ��ંતર્ગત બી. એન. હાઈસ્કૂલ જવાનું થયું. @CRPaatil @bhikhubhaidbjp