A talk and interaction session with youth on Indian Foreign Policy in the Modi Era was held in the august presence of Hon. Union Minister Shri @DrSJaishankar Ji and Home, Youth & Culture Minister of State Shri @sanghaviharsh ji at Science City, A’bad.
વડોદરા જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે વાઘોડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મુલાકાત કરી.
આપણી વિચારધારાને જન-જન સુધી પહોંચાડવામાં અને સંગઠનને મજબૂત બનાવવામાં કાર્યકર્તાઓનો પરિશ્રમ હંમેશાં પાયાનો પથ્થર રહ્યો છે. તેમની રાષ્ટ્રપ્રથમની ભાવના અને ઊર્જા અવિરત કાર્ય કરવાની નવી પ્રેરણા આપે છે.
ગુજરાતના સૌ નાગરિકોને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની હાર્દિક શુભેચ્છાઓ.
આ વર્ષની થીમ 'સ્વસ્થ જીવન માટે યોગ' આપણને યાદ અપાવે છે કે સાચું સુખ નિરોગી કાયામાં જ છે. યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ મન, બુદ્ધિ અને આત્માને સંતુલિત કરવાનું વિજ્ઞાન છે. આજના ભાગદોડ ભરેલા જીવનમાં તણાવમુક્ત રહેવા અને સકારાત્મક ઊર્જા મેળવવા માટે યોગ અનિવાર્ય છે.
આવો, આ પવિત્ર દિવસે આપણે સૌ નિયમિત યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનને આપણા જીવનનો હિસ્સો બનાવવાનો સંકલ્પ લઈએ. પોતે સ્વસ્થ રહીએ અને આપણા પરિવાર તથા સમાજને નિરોગી રાખવામાં સહભાગી બનીએ.
#WorldYogaDay
“योगेन चित्तस्य पदेन वाचां,
मलं शरीरस्य च वैदिकेन ।
योपाकरोत्तं प्रवरं मुनीनां,
पतञ्जलिं प्राञ्जलिरानतोस्मि॥”
“योगः चित्तवृत्ति निरोधः”
अर्थात् योग मन की गतिविधियों पर नियंत्रण करने का उपकरण है। मन को अनुशासित करने का साधन है।
सामान्य धारणा के उलट योग केवल व्यायाम या एक्सरसाइज नहीं है। यह आत्मसाक्षात्कार का मार्ग है।
जीवन–दर्शन है!
आचरण द्वारा मन को संयम में रखकर आसान व प्राणायाम द्वारा शरीर को स्वस्थ्य रखना और फिर स्वस्थ्य शरीर से अपने आत्मा को जानते हुए परमात्मा तक पहुंचना योग का वास्तविक लक्ष्य है
आज पूरा विश्व योग दिवस मना रहा है,
भारत ने विश्व को योग और आध्यात्म दिया है,
विश्व ने योग की महत्ता को समझा और इसे अपनाया है।
योग एक साधना है,
जो मनुष्य को बौद्धिक और शारीरिक रूप से स्वस्थ रखता है। योग का मतलब शरीर, मन और आत्मा को साथ लाना अर्थात् जोड़ना होता है। जब ये तीनों एक साथ होते हैं, तब वो योग कहलाता है।
योग का मतलब ही होता है - जोड़ना।
यह हमारे ऋषि-मुनियों द्वारा दिया गया एक अनमोल उपहार है।
यह एक प्राचीन चिकित्सीय पद्धति भी है, जो हमारे सम्पूर्ण स्वास्थ्य को स्वस्थ बनाने में सहायक है।
योग का अभ्यास हमको अध्यात्म से भी जोड़ता है। योग के अंतर्गत कई चीज़े हैं, जैसे - भक्ति, कर्म, ध्यान आदि। यह हमको ऊर्जा प्रदान करने वाला आनंदमय उपहार है।
योग की विशेषता यह है कि इसे करने के लिए हमको किसी भी साधन की आवश्यकता नहीं होती है।
आइये हम सभी योग के इस वास्तविक लक्ष्य को पहचानें और आत्मसाक्षात्कार की यात्रा आरम्भ करें।
‘योग करें और सदैव स्वस्थ एवं प्रसन्न रहते हुए अपने कर्म में कुशलता के साथ प्रवृत्त रहे ’
“योगः कर्मशु कौशलम्”
आज के “अंतर्राष्ट्रीय योग दिवस” पर आप सभी को हार्दिक शुभकामनाएं…!!!
આજે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હોદ્દેદારો અને નગરજનો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પહેલથી આજે યોગ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય અને જાણીતો બન્યો છે.
આવો, રોજિંદા જીવનમાં યોગ અપનાવી 'સ્વસ્થ ભારત, સશક્ત ભારત'નો સંકલ્પ સાકાર કરીએ.
माननीय राष्ट्रपति महोदया श्रीमती द्रौपदी मुर्मु जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
आपका संघर्ष, सेवा और संवैधानिक मूल्यों के प्रति अटूट समर्पण प्रत्येक भारतीय के लिए प्रेरणास्रोत है। आपका प्रेरणादायी व्यक्तित्व देशवासियों, विशेषकर मातृशक्ति और जनजातीय समाज को निरंतर नई ऊर्जा एवं विश्वास प्रदान करता है।
ईश्वर से प्रार्थना है कि आपको उत्तम स्वास्थ्य, सुदीर्घ एवं यशस्वी जीवन तथा निरंतर राष्ट्रसेवा का सामर्थ्य प्रदान करें।
@rashtrapatibhvn
Held a productive meeting regarding sports FSL-related matters, focusing on key discussions, future course of action, and effective coordination to ensure timely and efficient implementation of planned initiatives.
PM Shri @narendramodi ji has landed in Geneva enroute to Evian to participate in the G7 summit.
He was received by President Guy Parmelin @ParmelinG of Switzerland. Both leaders exchanged warm greetings and reaffirmed their commitment to further strengthen India-Switzerland partnership.
આજે સવારે રાજકોટ જિલ્લા કાર્યાલયની મુલાકાત લઈ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.
કાર્યાલય માત્ર એક ઈમારત નથી, પરંતુ કાર્યકર્તાના ઘડતરનું અને જનસેવાના સંકલ્પોને સિદ્ધ કરવાનું માધ્યમ છે. કાર્યકર્તાઓનું આ સમર્પણ અને ઉત્સાહ જ આપણા સંગઠનની સાચી શક્તિ છે.
ગોંડલ નગરપાલિકા દ્વારા નવનિર્મિત અદ્યતન લાઈબ્રેરીના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
આ નૂતન લાઈબ્રેરી ગોંડલના નગરજનો, યુવાનો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનું એક નવું કેન્દ્ર બનશે અને સૌને વાંચનની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડશે.
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા અને સુશાસનના સફળ 12 વર્ષ પૂર્ણ કર્યા છે, જે પ્રત્યેક ગુજરાતવાસી માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.
આ અવસરે આજે ગોંડલ મુકામે પ્રદેશ કિસાન મોરચા દ્વારા આયોજિત 'પ્રાકૃતિક ખેતી કાર્યશાળા'માં ઉપસ્થિત રહી ખેડૂત મિત્રો સાથે સંવાદ કર્યો.
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ જ આજના સમયની માંગ છે. ધરતી માતાની ફળદ્રુપતા બચાવવા અને લોકોને ઝેરમુક્ત અન્ન પૂરું પાડવાના સંકલ્પ સાથે સૌ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી.
#12YearsOfSeva
સંસ્કાર, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાની ભૂમિ એટલે ગોંડલ...
આજે ગોંડલ પ્રવાસ દરમિયાન સ્થાપત્ય કલાના અદ્ભુત નમૂના સમાન 'નવલખા પેલેસ' અને 'ઓર્ચાર્ડ પેલેસ'ની મુલાકાત લેવાનો સુખદ અવસર મળ્યો.
ગોંડલના પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજીના ભવ્ય વારસા અને તેમણે સ્થાપેલી ઉચ્ચ પરંપરાઓના દર્શન કરી ધન્યતા અનુભવી. તેમના લોકકલ્યાણના કાર્યો અને તેમની અમૂલ્ય વિરાસત આજે પણ આપણને લોકસેવાની પ્રેરણા આપે છે.