@Rushikeshmla
સર જ્યારે ડિસેમ્બર મહિનો હતો ત્યારે અમે તમને મળવા આવ્યા હતા અને એના પછી દોઢ મહિનો બહુ જ સારું પાણી આવ્યું પણ એના પછી હવે આવી ગરમીમાં ઓછું પાણી આવે તો બરોબર પણ હવે તો આવવાનું જ બંધ થઈ ગયું છે તો મહેરબાની કરીને આ સમસ્યાનો જલ્દી બહાર કાઢો
અમને પાણી આપો સાહેબ