@adhirasy તું જા આંદોલન કરવા ઇથેનોલ માટે
ગઠિયાં ને ખાધે આંદોલન ના થાય
હવા હવાય વાતો થાય
આંદોલન કરે ને આટલી મોટી સરકારના મિનિસ્ટર નું રાજીનામું પડાવી દે
@Gopal_Italia गुजरात में भी २०२२ का चुनाव भाजपा को जितवाने में अपने ही तो मदद की थी
मी जनता हूँ क्युकी में गुजरात छे हूँ
और मेरा विस्तार में मैंने देखा हे
के किसी प्लानिंग कि तहत अपने फ़ायदा पहुँचा रहा है
@BrijeshFaldu1 કોઈ નહીં
AAP પાર્ટી નો મુખોટો છે
આના લીધી ભાજપ વિરોધી મત એક જગ્યા પર જવાને બદલે અલગ અલગ પાર્ટી માં જવાથી ભાજપ ને ફાયદો થાય છે
એટલે અને આંદોલન ની પાછળ ભાજપ છે