જામનગરના સાંસદ પૂનમબેન માડમના માતૃશ્રી આદરણીય દિનાબેન માડમના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમાત્મા દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ ૐ શાંતિ
ગોમતી ઘાટે મહા આરતી સાથે ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી 🙏🏻
જય દ્વારકાધીશ 🚩
#LongestServingElectedPMModi
રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાજકોટ તથા ભાવનગર ડિવિઝનના રેલવેના પ્રશ્નો અંગેની પશ્ચિમ રેલવે જનરલ મેનેજર દ્વારા યોજેલ બેઠકમાં ઉપસ્થિત રહી મારા સંસદીય ક્ષેત્રના @WesternRly થી જોડાયેલા રેલ્વે પ્રશ્નો અને એના નિરાકરણ અંગે ચર્ચાઓ કરી.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકા જગત મંદિર ના પટાંગણમાં 'સ્વચ્છતા અભિયાન' નું આયોજન કરવામાં આવ્યું.
માનનીય પ્રધાનમંત્રીશ્રીના "સ્વચ્છ ભારત"ના સંકલ્પને સાકાર કરવા આયોજિત આ સફાઈ ઝુંબેશમાં સહભાગી બનેલા સર્વે કર્મઠ સામાજિક અગ્રણીશ્રીઓ તથા કાર્યકર્તાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું.
સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી સહિયારી જવાબદારી છે. જનભાગીદારી અને શ્રમદાનના આવા પ્રયાસો દ્વારા સ્વચ્છ, સ્વસ્થ અને વિકસિત દેવભૂમિ દ્વારકાના નિર્માણ તરફ આપણે એક વધુ મજબૂત પગલું ભર્યું છે.
#LongestServingElectedPMModi #12YearsOfSeva
#SwachhBharat #SwachhataSaptah2026
ભાજપાની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા લોકસભા ક્ષેત્ર જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમર્પિત કાર્યકર્તા, સામાજિક આગેવાન અને સંગઠનને મજબૂત બનાવવામાં સતત યોગદાન આપનાર શ્રી જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયા ને રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ કરવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ.
विश्व पर्यावरण दिवस की हार्दिक शुभकामनाएं।
प्रकृति केवल हमारी धरोहर नहीं, बल्कि आने वाली पीढ़ियों के प्रति हमारी जिम्मेदारी भी है। आइए, इस विश्व पर्यावरण दिवस पर वृक्षारोपण, जल संरक्षण और स्वच्छ पर्यावरण के लिए संकल्पित होकर धरती को हरित एवं सुरक्षित बनाने में अपना योगदान दें।
#WorldEnvironmentDay
શ્રી @AmitShah સાહેબ માત્ર નિર્ણયો લેતા નેતા નથી, પરંતુ જવાનો સાથે જોડાઈ તેમના મનોબળને નવી ઊર્જા આપતા નેતા છે. જવાનો પ્રત્યેનો આ વિશ્વાસ અને સન્માન જ રાષ્ટ્રસુરક્ષાની મજબૂત પાયાની રચના કરે છે.
The vibrant Indian diaspora in Gothenburg extended a heartfelt welcome to PM Shri @narendramodi ji as he arrived in Sweden, reflecting the strong cultural bond shared between the two nations.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે નેધરલેન્ડ્સની મુલાકાત દરમિયાન ગુજરાતની મહત્વાકાંક્ષી કલ્પસર યોજના સાથે સમાનતા ધરાવતા પ્રખ્યાત 'Afsluitdijk' ડેમની મુલાકાત લીધી હતી.
કલ્પસર યોજના એટલે ગુજરાતમાં ખંભાતના અખાતના બંને કિનારાઓને જોડતા એક ડેમનું નિર્માણ કરી મીઠા પાણીનું એક વિશાળ જળાશય બનાવી તેના થકી વીજ ઉત્પાદન, સિંચાઈ, ઔધોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી બહુહેતુક યોજના.
#PMModiInNetherlands
PM Shri @narendramodi Ji embarks on a six-day visit to the UAE, the Netherlands, Sweden, Norway and Italy.
The visit marks another significant step in strengthening India’s strategic partnerships, economic cooperation and global outreach across Europe and the Middle East.
“સંસ્કૃતિ, શ્રદ્ધા અને વિકાસને જોડતું નવું રેલ જોડાણ”
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા રેલવે સ્ટેશન ખાતે ઓખાથી તિરુપતી (બાલાજી) સુધીની નવી સાપ્તાહિક ટ્રેનના શુભ પ્રારંભના પાવન અવસરે, બે પરંપરાઓ અને બે સંસ્કૃતિઓના અરસપરસ જોડાણ સાથે ધાર્મિક-સામાજિક યાત્રા તેમજ અર્થતંત્રને નવી ગતિ આપવાનો અભિગમ સાકાર થયો છે.
૧૨-જામનગર લોકસભા ક્ષેત્રના નાગરિકો વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ તથા રેલવે મંત્રી માનનીય શ્રી @AshwiniVaishnaw જીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
#OkhaToTirupati #NewTrain #FlagOff #ThankingModiJi #RailConnectivity #Dwarka #Jamnagar
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળ સહિત આસામ, પુડુચેરી અને ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય નિમિત્તે જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે હોદેદારો તથા મહિલા કાર્યકરો સાથે ઉપસ્થિત રહી, ફટાકડા ફોડી અને #ModiHaiTohMumkinHai ના નારા સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
पश्चिम बंगाल की पावन धरती पर परिवर्तन का यह क्षण केवल मात्र सत्ता परिवर्तन नहीं, बल्कि विचार और मूल्यों की विजय का प्रतीक है।
भारतीय जनता पार्टी की यह ऐतिहासिक सफलता ‘राष्ट्र प्रथम’ की उस विचारधारा का परिणाम है, जिसकी नींव डॉ. श्यामा प्रसाद मुखर्जी ने रखी थी।
वर्षों से समर्पित कार्यकर्ताओं ने अपने परिश्रम, संघर्ष और त्याग से इस विचार को जन-जन तक पहुंचाया और आज उसी तपस्या का फल राष्ट्र देख रहा है।
#BanglayEbarModiSorkar
#BhoyOutBhorosaIn